Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir — - - - * - - અંક ૮ ને ]. પરદેશી ખાંડ વિષે કરવામાં પાણી અને ગાયનું લેડી મેળવે છે, ” ભાઇઓ ! હિંદુને ગાય અને મુસલમાનને સુવરનું લેડી ખાવાલાયક છે ? પ મુંબઈ “જ્ઞાનસાગર સમાચાર” તા. ૧૫-૧૨-૧૯૦૫ માં લખે છે કે પરદેશી ખાંડ સાકર નાના પ્રકારના રોગવાળા સર્વ જાતિના જીવનાં ડાડકાં, બળદ અને સુવરનાં લોહી અને મનુષ્યના મૂત્રથી સાફ થાય છે. જેના પવનથી પણ ડરીએ તેવા કોઢ વગેરે રોગવાળા મનુષ્યનું પણ મૂત્ર વપરાય છે.” અરે ! આ હિંદુ મુસલમાનને ખાવા લાયક છે ? ૬ સ્વદેશોન્નતિ દર્પણ” માં લખે છે કે “પરદેશી સાકર અપવિત્ર છે, એટલું જ નહિ પણ તેની અંદર નાનાં પ્રાણી, કીડી, મેકડી વગેરેનાં આંતરડા, માંસ, હાડપિંજર અને શરીરની અંદરના રેસા હોય છે. મેરસ સાકરનો બીટ, ગાજર, તાડી વગેરેમાંથી બનાવવામાં આવે છે અને તેમાં સડેલું લોહી તથા રોગિષ્ટ જનાવરોનાં હાડકાંનું મિશ્રણ હોય છે. ” ૭ મી. કીન નામના ગૃહસ્થ જણાવે છે કે “વિલાયતી ખાંડ જે હિંદમાં ફેલાઈ છે તે દેખાવમાં સફેદ અને કિંમતમાં સસ્તી પડે છે, પણ તેનાથી ઘણા રોગ હિંદુસ્થાનમાં પેદા થઈ ચૂક્યા છે. તે ખાંડ લેહી અને શક્તિનો નાશ કરે છે. તે ખાંડ દૂધ આદિ જે જે પદાર્થોમાં નાખવામાં આવે છે તેમાં આપણે ઝેર જ નાખીએ છીએ એમ જાણવું. ઇંગ્લડ તેમજ હિંદુસ્થાનના પ્રખ્યાત વૈધ ડૉકટરએ સ્પષ્ટ મત આપે છે કે-આ ખાંડ હિંદુ મુસલમાનને ધર્મના બાળથી તે ખાવા લાયક જ નથી, પણ તેનાથી પ્લેગ, મહામારી ઈત્યાદિ ગો થાય છે અને બાળકો તથા મોટા માણસનું મરણ પ્રમાણ વધે છે; માટે ધર્મને ન માન હોય તે આરોગ્યની દ્રષ્ટિથી પણ ખાંડ ખાતાં અટકવું જોઈએ.” કાચના ગ્લાસમાં ગરમ પાણી ભરી તેમાં પરદેશી સાકરનો ગાંગડો નાખીને ઓગળતી વખતે સૂક્ષ્મદર્શક યંત્રથી જશે તે તેમાં લેહીનાં રજકણે દેખાશે. વળી દેશી અને મિસ ખાંડ બંનેને જુદા જુદા વાસણમાં મૂકે, પછી બંનેમાં થોડો સલ્ફરક એસીડ (ગંધકને તેજાબ) નાખો. તરતજ દેશી ખાંડમાંથી મીઠી માટી જેવી સુવાસ આવશે અને રસમાંથી દુર્ગધ આવશે. જે આ વાત જરા પણ જૂઠી હોત તો લાગવગવાળા ગોરા વેપારીઓએ આ વિગત ગટ કરનારાઓ ઉપર ફોજદારી માંડી દીધી હોત, માટે આ બાબત સાચી જ હોવાથી છે પાગ હિંદવાસીને પરદેશી ખાંડ ખાવા લાયક નથી. હિંદુઓની પડે જે બેરા તએ માસ ડારનો ત્યાગ કર્યો છે અને જેઓ કેવળ વનસ્પતિના આ ડાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46