Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી જૈન ધર્મ પ્રકારો, [ કાર્ત્તિક મુકતા છ દેરૂચ બંના ખભા પર ઇંદ્ર મૂકે છે તે ઉત્તરાસનની જેમ હાય એમ જણાય છે, જેથી શરીરના ઘણા માર્ગ કાય છે, નગ્ન દેખાતા નથી. ૮ બીલાડીના ટોપ, અનેક જાતિના ધાર, કુંવાર, ગુગુલીનું વૃક્ષ, લીંબડાની ગળે, કોમળ ફળ, ગ઼ાદિના પાંદડા વિગેરે જમીન બહાર છતાં અનંત જીવવાળા હોવાથી અને તકાય ગણાય છે. ૯ તીથંકર છદ્મસ્થાવસ્થામાં શિષ્ય કરતા નથી એ ચાખ્ખો નિયમ છે, ગાશાળાને શિષ્ય કહ્યો છે તે કથન માત્ર જ છે, દીક્ષા આપી નથી. ૧૦ નારકી બધાને પ્રાયે જાતિસ્મરણ જ્ઞાન હોય છે. તેનાથી જ તે પાછો ભવ જાણે છે. અવધિ કે વિભગ જ્ઞાન તા તને બહુ ઓછુ હાય છે. જાતિસ્મરણ મતિજ્ઞાનના ભેદ છે. નારકીને ૩ જ્ઞાન ને ૩ અજ્ઞાન હાય છે. ૧૧ મહાવિદેડુના ચારણ મુનિ સિદ્ધાચળ દર્શનાર્થે આવતા હોય તે અદૃશ્યપણે આવતા હેાવા જોઇએ કેમકે આપણને પ્રત્યક્ષ દેખાતા નથી. ૧૨ મેસ્મેરીઝમ ને નજરબંધી એ કાંઇ ઈંદ્રજાળના પ્રકાર નથી, ઇંદ્રજાળ વિદ્યા તા બહુ વિશેષ કામ કરી શકે છે. ૧૩ ભરતક્ષેત્રના મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવેલ હાવાથી તેના ઉત્તર ને દક્ષિણ એમ બે ભાગ પડ્યા છે. તે બ ંનેના ત્રણ ત્રણ ભાગ ગંગા અને સિંધુને લઇને પડ્યા છે. વાસુદેવ દક્ષિણના ત્રણ ખંડના સ્વામી હેાય છે. . ત ૧૪ સ્થાપનાગ્રા માં અક્ષ રાખવાનું કારણ આચાર્યને પૂછવું. માત્ર ત વસ્તુ પવિત્ર ગણાય છે, એટલું જ ... જાણું છું. ૧પ અપાયાંશ એટલે મતિજ્ઞાનના ત્રીજો ભેદ-અવગ્રહ, ઇહાની પછીનો નિરધારરૂપ સમજવા. એ ક્ષાયેાપશિમક ભાવના હાય છે. ૧૬ તીર્થંકરના કલ્યાણકાની જે તિથિએ ત્રિ શ. પુ. ચરિત્ર વિગેરેમ કહેલ છે, તેમાં વિદમાં મહિનાનું નામ ફેરવવું, ઢિમાં ફેરવવું નહીં. જેમકે પાર્શ્વનાથના જન્મ પાસ વિદે દશમે કહેલ છે તેને માગશર વિદે ૧૦ સમજવી આટલે આપણી પ્રવૃત્તિમાં અને શાસ્ત્રકથનની તેમજ અમુક મારવાડાદિ દેશન પ્રવૃત્તિમાં ફેર છે. ૧૭ ક્ક્ષાયેામિક સમિતની સ્થિતિ ૬૬ સાગરોપમ ઝાઝેરી લેાકપ્રકારકરવાઉ અનેક સ્થાનકે હેલ છે. ૧૮ અનવી પ્રભુ પાસે દાન લેવા આવતા જ નથી. દેવાને અટક વાછે. જેથી અંતરાય લાગે. હું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46