Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ મા અધ્યાત્મ વિચાર REG છે અને ભાવ અધ્યાત્મના નિશ્ચયમાં સમાવેશ થાય છે. અધ્યાત્મના ગ્રંથ વાંચવાથી ભાવ અધ્યાત્મ રસની પરિણતિ જાગૃત થાય છે. જે જે કાર્ય માં જે જે કારણપણે પરિણમે છે તે દ્રવ્ય ગણાય છે અને કારણેાવડે જે જે અંગે કાર્યની પ્રગટતા થાય તે તે અશે તે ભાવ ગણાય છે. આનંદઘનજી મહારાજ નીચે મુજબ કહે છે— "( નામ અધ્યાત્મ, વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છ। રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશુ રમા રે. >> નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિશ્ચેષાએ ભાવનિશ્ચેષાની સાધ્યશૂન્યતાએ ત્યાગ કરવા લાયક છે. અધ્યાત્મ જ્ઞાનીએ દ્રવ્ય નિક્ષેપાના કારણનો અપેક્ષાએ ઉપાસક છે પણ જો તેએ સદાચારી અને સવિચારેાવડે આત્માને ઉન્નત બનાવે તે જ ભાવ અધ્યાત્મ દ્વારમાં પ્રવેશ કરનારાએ ગણી શકાય. આત્માના સદ્ગુણે પ્રગટાવવા તે ભાવ અધ્યાત્મ જાણવું. અધ્યાત્મના જ્ઞાન વિના. સમકિતની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આત્મતત્ત્વજ્ઞાની મેાહુને માહ તરીકે માને છે અને ધર્મને ધર્મ તરીકે માને છે. તે સત્યને છોડતા નથી અને અસત્યના આડંબર રાખતા નથી, તે પાપની ક્રિયા કરીને પુણ્ય માનતા નથી અને ધર્મની ક્રિયાએને અધર્મ તરીકે માનતા નથી. આવુ અપૂર્વ આત્મતત્ત્વ આગમાના આધારે જોતાં જણાય છે કે તે જાણ્યા વિના વસ્તુત: સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ શરીરાદિથી આત્મા જુદો છે એવું માત્ર ખેલવાથી કે સાંભળવાથી જ ધનથી મૂકાઇ મોક્ષ પમાતા નથી, પરંતુ જ્યારે ભેદજ્ઞાનના અભ્યાસથી આત્માના નિશ્ચય થાય છે ત્યારે જ માક્ષ પમાય છે. આ શરીરથી જુદા એવા આત્માની આત્મા વિષે એવી દ્રઢ ભાવના કરવી કે સ્વપ્નામાં પણ હું શરીર છુ એવી પેાતાને ક્રીથી અસંગતિ ન થઇ જાય. આ શરીર એ જ આત્મા એવુ' મેનાર જોઇએ તા જાગે અને જોઇએ તેા શાસ્ત્રના અભ્યાસ કરે તા પણ સાધ્યની ખબર ન હેાવાથી કર્મના બંધનથી મૂકાય નહિ અને જેને મેદજ્ઞાનથી આત્માને પોતાનામાં જ નિશ્ચય થયા છે તે જોઇએ તા સૂતા ડાય અને જોઇએ તેા ઉન્મત્ત હેાય તથાપિ તે બ ંધનથી મૂકાય છે. માણસ સંગ્રાહક:—મુમુક્ષુ મુનિ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46