Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ લેખક 'કેટલીક એવી વ્યક્તિ માં આવે , કે જેએનું શું ? જોઈએ ત્યારે આ પ્રહર અને નાશ પાક મત ફરકાવતું જ જાય. એથી લેવા મુખને કમળાની ઉપમા અપાવ્યું છે. આવા આદી ભાવની અસર જોનાર પર થયા વિના રહેતી જ નથી. તેનાથી વિરુદ્ધ કરવા કે એવા માણસના પરિચયમાં પ આવવાનું બન્યું છે કે-જેનો ચહેરો સદાકાળ રોકાત્ત અને તપ્ત થયેલ જ હોય. અને મનુષ્ય કયાંય પણ પ્રિય થઇ પડતા નથી. આનંદી જ રડતીસુરતને પણ હસાવો. વિષાદગ્રસ્ત વાતાવરણને પણ આનંદની છાળાથી ભરી દેશે. આનંદ એ વસ્તુતઃ આત્માને જ સ્વભાવ છે. એટલે નિજ સ્વભાવે તરફ આમ આકપાય તે દેખાતું જ છે, તેથી જ આનંદ એ સવ જનપ્રિય હોય છે. આત્માને સત્-ચિતઆનંદમય કહ્યો છે, એ ઉપલી વાતનું સમર્થન કરે છે. રોગનું પરમ ઔષધ આનંદ છે. એ વાતની બહુ ઓછા માણસોને જાણ હોય છે. દવા એ તે મામુલી વસ્તુ છે. પણ આનંદ એ એવું ઉત્તમોત્તમ રસાયણ છે-રોગનાશક ઔષધ છે કે તેનો ખરો ખ્યાલ તેના અનુભવીને જ આવી શકે છે. રોગીની આસપાસ આનંદી વાતાવરણ–વચ્છ વાતાવરણ ગોઠવો, આનદી સ્વભાવના હસમુખા મિત્રો ગોઠવા, આનંદ ઉત્પાદક રમત ગોઠવા, આનંદી વાતાએ યોજે અને પછી તપાસ કે બિમાર મનુષ્ય તેની બિમારીને વિસરી જાય છે કે નહીં ? આનંદી વૈદ્ય વગર દવાએ જ અધું દઈ નાબૂદ કરી શકે છે. તેનું એક જ હાસ્ય-તેનું એક જ પ્રોત્સાહન દર્દીમાં નવી આશાનો સંચાર કરે છે–દ માં વળતા ભાવે આવે છે. આમ આનંદ એ પરમ સુખરૂપ છે, એ આનંદ પ્રાપ્ત કરવાની કળા સંપાદન કરવી જોઈએ. તેને માટે આટલા કાનૂન અવશ્ય પાળવા જોઈએ-“ સદા સ્મિત ફરકાવતો ચહેરો રાખવો જોઈએ. પ્રત્યેક વસ્તુની સફેદ બાજુ અવલેકવી જોઇએ. મગજ પરનો કાબુ કદી ગુમાવવો ન જોઈએ. આનંદી મિત્રો વચ્ચે વસવું જોઈએ. સદા આનંદ યુક્ત વિચારો કરવા જોઇએ. શેકના વિચારોને તિલાંજલી આપવી જોઇએ. ચીડીયાપણાને તે આનંદના સત્તામાં હદપારી જ છે. એટલે તેને તો બહારથી નિષેધ કરીને જ આનંદની સરહદમાં પ્રવેશ કરવો જોઇએ. ચીડાય માણસ પુષ્પમાંથી પણ સુગંધ નહીં ગ્રહણ કરે, તેના નસીબે તે કાંટ. લાગ્યાને કકળાટ જ હશે; જયારે આનંદી માણસ ઘટીના અવાજમાંથી પણ સંગીનની મજા માણશે. આ પ્રમાણે ઉત્તમ વસ્તુમાંથી પણ એક વ્યક્તિ દઝિકના કારણ સારને બદલે અસાર કાઢો. તેથી વિશ્વ યુદષ્ટિવાને મનુષ્ય અસાર-નજીવી બાબતમી પાન નંદજનક - શહગ કરો. ચોડા મા સર્વ વાતુરબા તેનો રદ્દ જ જગાશે ત્યારે માનદ મા" . . ! એક જ જશે. તેને એક નદી છે. રાત્રે ચન્ટ મને તારા . ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46