Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપર્વતની રચના છે. તેની ઉપર ઇવ ને પદિ ને ઉત્તર દકિ એકેક જિનજન્માનિક સિંહાસન છે. તેની ઉપર જ સપનાં જના તીર્થ કરનો જન્માભિષેક થાય છે. પૂર્વે ને પશ્ચિમે પાંડુકલા ને રકતકંબલા નામની શિલા છે. તેની ઉપરના બે બે સિંહાસન પર મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ કે પશ્ચિમે જન્મતા ચાર તીર્થકરોને જન્માભિષેક એક સાથે થાય છે અને દક્ષિણ તથા ઉત્તરે અતિiડુકંબલા અને અતિરક્તકંબલા નામની શિલા છે તેની ઉપર એક એક સિંહાસન છે. ત્યાં ભરત ને એરવતક્ષેત્રમાં જન્મતા એકેક તીર્થકરોને જન્માભિષેક થાય છે. એ શિલાઓ પાંગશે જન લાંબી ને રપ૦ એજન પહોળી છે. પાંડુકવનમાં વિદિશામાં ધર્મ ને ઇશાન ઇંદ્રના બે બે પ્રાસાદો છે. તેની ફરતી ચાર ચાર વાવડીઓ હોવાથી કુલ ૧૬ વા છે. તેની નીચેના મનસ, નંદન અને ભદ્રશાળ વનમાં ચારે દિશાએ ચાર ચાર સિદ્ધાયતને, ચાર વિદિશામાં ચાર ઈંદ્રના પ્રાસાદો ને તે જ પ્રાસાદની ફરતી ૧૬-૧૬ વાવે છે. ભદ્રશાળ વનના ચાર ગજદેતાઓ અને સીતા-સીતાદા નદીએ આઠ વિભાગ કર્યા છે. તે વનમાં ગયે સીતા સીતાદાની બાજુએ છે ને ઈંદ્રના પ્રાસાદે ગજદંતાકતિ પર્વતની બાજુએ છે. મેરુપર્વતની ફરતા ચાર વિદિશામાં હાથીના દતૃશળની આકૃતિવાળા ચાર પર્વત છે. તે નિષધ ને નીલવંત વર્ષધર પાસે પ૦૦ એજન પહોળા ને ૪૦૦ યોજન ઊંચા છે. તેની અણીએ મેરુપર્વતને અડેલી છે ત્યાં અંગુળના અસંખ્ય ખ્યાતમા ભાગ જેટલા જાડા છે ને ૫૦૦ એજન ઊંચા છે. તેની ઉપર પણ કટો છે. તે બે બે ગજદતા મળીને અર્ધ ચંદ્રાપ્તિ થાય છે. તે બે બે ગજદંતાની વચ્ચે દેવકુર ને ઉત્તરકુરુ નામના યુગણિક ક્ષેત્રે છે તથા જંબૂ ને શામલી વૃક્ષો છે. તેનો ઘણો વિસ્તાર જાણવા જેવો છે તે અહીં સ્થળસંકેચના કારણથી લખેલ નથી. આ મેરુપર્વતની રચના સ્કેલમાં તે ન જ થઈ શકે પરંતુ તેના જ વને, વલિકા અને તેમાં આવેલા જિનચૈત્યો વિગેરે સારી રીતે બતાવી શકાય. તે પણ અજ્ઞાનપણાના કારણથી તેમજ વખત કે સ્થળના સંકોચના અથવા અર્ચના સંકોચના કારણથી બતાવવામાં આવતા નથી. કેટલીક વખત આ મેરુવન ઉપર ઇંદ્ર કરેલા જિનજન્માભિષેકની વાનકી તરિકે મહોત્સવ પણ થાય છે. કરવાની ઇચ્છાવાળા જણાવશે તે તેનું બની શકે તેવું વર્ણન લખી મોકલવામાં ભાવશે. આ મહોત્સવ કરતાં ઘણો આ લાદ થાય છે અને અનેક જીવો પોતાના મકિતને નિર્મળ કરે છે. આવી રચનાઓ કરવાનો ખાસ હેતુ પણ સમકિતને rળ કરવાનો જ હોય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46