Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનંદના સામ્રાજ્યમાં ; મનુષ્યના જીવનમાં કેટલીક વસ્તુઓ અંત માની જાય છે. તેમાં આનના પણ સમાવેશ થાય છે. આનંદી મનુષ્ય સાને પસંદ પડે છે. આનંદી બાળકને જોઈ ગમે મને રમાડવાનું મન થશે. આનંદજનકે ઋતુ તેને માણવા આપણું મન લલચાશે. આનંદી વાર્તાલાપ ચાલતા હોય તો તે સાંભળવા અગત્યનું કામ પણ પડતું મૂકી દેવાય છે. આ પ્રમાણે આનંદનું પ્રભુત્વ ઓછેવત્તે અંશે આપણું સૌના ઉપર ચાલે જ છે. દિવસ ઊગે મનુષ્યની કેટલીયે પ્રવૃત્તિઓનો જે આંક મૂકીએ તે જણાશે કે તે સર્વ આનંદપ્રાપ્તિ અર્થ જ હોય છે. અલબત્ત, તેમાં ભિન્નતા હોઈ શકે છે. નિરાનંદી સ્ત્રી, પુષ્પ, બાળક કે પશુ પંખી, કોઈને પણ પોતાના તરફ આકર્ષ શકશે નહીં. રડતી સુરત જેવા માણસે કાને પસંદ પડે ? એક લેખકનું એ વાસ્તવિક કથન છે કે “હાસ્યરસના લેખકનું જગત મહાન ઋણી છે, કારણ કે તેવા લેખકોના લેખે એ સર્વત્ર શાકને કાપવામાં અને આનંદને પ્રસરાવવામાં મહાન ફાળો આપ્યો છે.” - આનંદ મેળવવા માટે સૌથી પ્રથમ તે ભૂમિકા તૈયાર કરવાની જરૂર રહે છે. જેમ સુંદર ચિત્ર કાઢવા માટે પ્રથમ દીવાલને સાફ કરવી પડે છે તેમ. અહીં એ ભૂમિકા કઈ છે આનંદગ્રાહી દષ્ટિ બનાવવી છે. કેટલાક મનુષ્ય એવી જ પ્રકૃતિના હોય છે કે તેઓ વસ્તુની સફેદ બાજુ જોઈ જ ન શકે. પરંતુ સદા બ્રાહી દટના કારથી વસ્તુની શ્યામ બાજુ જ જોયા કરે. ત્યારે આનંદી મનુએ એ જ વિષયમાંથી સારગ્રાહી દષ્ટિના કારણે સુંદર તત્વ મેળવી આનંદ પ્રાપ્ત કરે છે. દા. ત. શિયાળામાં ખૂબ ઠંડી પડતી હૈય, મેર પુષ્કળ તુષારધુમ્મસ વરસતે હોય, જલાના નીર હિમ જેવા શીતળ અને મોઢામાં ન જતા હોય તે વખતે નિરાનંદી મનુષ્ય તેમાં પ જ ભાળશે. તે એમજ વલેપાત કર્યા કરશે કે “આ ડીએ તો કેર વર્તાવ્યો છે. પાણી તો પીવાતું જ નથી. દિવસ એટલે કે થાય છે કે તમાં ભલીવાર જ નહીં. કશું કામકાજ બની શકતું જ નથી. ઠંડીને લીધે કોચલાની માફક - કોચાઈ જવું પડે છે. ડુંટીયા વાળીને પડયું રહેવું પડે છે.' ઇત્યાદિ વલોપાતના વાક તેના મોઢામાંથી નીકળ્યા કરશે. તેનો પ્રતિપક્ષી એટલે કે આનંદી મનુષ્ય એ જ ઋતુમાંથી સાર કહે છે કે રાત્રીએ ખૂબ લાંબી થતી હોવાથી એ દેડીયુક્ત યામિની અને પથારીમાં પ્રાપ્ત ૧ના ઉિષ્મા એને ખૂબ શાન્તિપ્રદ લાગે છે. સવારે અને રાત્રે ડી વખતે સઘડીઓ કરી ના આસપાસ ઘરના આશ્રિતજનોનું કુંડાળું બેસી જાય છે અને તાપ લેતાં લેતાં નદી વાતોના તડાકા ચાલે છે. પ્રભાતના ઠંડા પ્રહરમાં વનરાજીના લીલા સાળુ પર બી ડિતાં ઝાકળના બિઓ જે તેને મેનીની કાવ્યમયતા ફરે છે. એક આનંદી શિક્ષક બી ! દશ શિક્ષક કરતાં વધુ રસ ભણાવી શકશે. એક આનંદ * બાળકને એટલા સરસ સંસ્કાર પાડી શકો કે જેથી તેના જીવનની ગમે તેવા "મમાં પણ તે શોકાતુર ન બને. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46