Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ૮ મે ] કૃત્રિમ ભાતમાં ભાવા કરમ ભ તેના ભાવથી અચકાય તે ભગત! કરું હું શું કરું છુ ? જવાબમાં સામાય. સામાયિક એટલે સમભાવ અને સવ્વ સાવજ ભેગ પચ્ચખ્ખામિ—સર્વ પાપવ્યાપારના ત્યાગ. કા પાપવ્યાપારને ત્યાગ ? તે કે ઇંદ્રિયે, કષાય અને મનને કર્મ બાંધવાના સ્વભાવ છે તેને સર્વથા ત્યાગ કરું છું. કયાંસુધી ? જાવજ્રજીવ —જીવું ત્યાં સુધી. કયા પ્રકારે ? તિવિહં તિવિહેણું—મણેણ વાયેણ કાર્યણ —ત્રણ કરશ અને ત્રણ ચેાગે-કરવુ, કરાવવુ અને અનુમોદવુ, મનથી, વચનથી અને કાયાથી (ઇંદ્રિચાથી ને કષાય વિગેરેથી) કરીશ નહિ, કરાવીશ નિડુ અને અનુમોદીશ નહિકરનારને સારા જાણીશ નહિ. મનથી, વચનથી અને કાયાથી હૈ સિદ્ધભગવન્ત ! તે સર્વ સાદ્ય યોગ એટલે પરણિત ( પુદ્ગળભાવ ) ચક્ષુથી દેખાય તેના ઉપર મેાહ કરીશ નહિ. પડિક્કમામિ-ટુ પાટે હતું છે. આત્માની સાક્ષીએ નિન્દુ છું, ગુરુની સાક્ષીએ ગો કરું છું અને અપાણું વાસિામતે બાહ્ય આત્માનો ત્યાગ કરું છું. બાહ્યાત્મા એટલે ઇંદ્રિયાના ત્રેવીશ વિષયામાં રાગદ્વેષ કરવા તથા કોઇ પણ પૌદ્ગલિક વસ્તુમાં પ્રીતિ કરવી વિગેરે. ઉપર મુજબની પ્રભુ મહાવીરની દૃઢ પ્રતિજ્ઞા જે કોઇ ભાવથી સમજી ગ્રહણ કરી ચિત્તને વિષે ધારશે તે જરૂર આ ભવદુ:ખના અંત કરી મેાક્ષસુખને મેળવશે. પુણીયા શ્રાવકનુ સામાયિક બે ઘડીનું હતું. પણ તે ઉપર મુજબનું હતું જેથી આપણે પણ સામાયિક ઉપર મુજબનું કરવુ જોઇએ. તા જ લેખે ગણાય. સામાયિક એટલે આત્માની સમતા, આત્માની સમતા બાહ્ય મમતાના ત્યાગ કરવાથી અને ઇંદ્રિયોના જય કરવાથી જ મળી શકે છે, તે સિવાય સમતા મળી શકતી નથી. ( તી કર મગવન્તાને “ ભન્તે ” શબ્દ ઉચ્ચારવાને હાતા નથી પરંતુ અહીં વાકયસ્પષ્ટતાની ખાતર જણાવવામાં આવેલ છે. ) મુમુક્ષુ મુનિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૨૦૧ રાષ્ટ્રપ્રેમીઓ માટે ખાસ વહીપૂજન શ્રી ગાતમાય નમ:, શ્રી શારદાય નમઃ, પૂજ્ય દાદાભાઇ નવરાતું સ્વમાન હજો. કમાન્ય તિલક મહારાજની નિ`ળતા હજો. શ્રી ગોખલેજીની વિદ્વત્તા હો. શ્રી દાસભુના ત્યાગ હશે. શ્રી લાલાજીની લગની જો. શ્રી મોતીલાલની મહત્તા હશે. ડૉ. નસારીની નિખાલસતા હો. શ્રી વિઠ્ઠલભાઇ પટેલની ક્ષતા જો. વીર ભગતિસંહની દાઝ હશે. શ્રી જતીદ્રનાથની અચળતા હો. ખાનબહાદુર ગકારખાનની ખુદાઈ ખીદ હશે. સરદાર વલ્લભભાઇ પટેલની વીરતા હશે. પૂજ્ય માલવીયાજીનું ભ્રૂણ હશે. તમ રહે. શ્રી ભારતમાતાની આરિવાદ .. ના થા નું જવાહરલાલજીનું સદ્ભાગ્ય હશે. શ્રી જે ખાદ્યુતી સદાઇ હો. પુણ્ય લોક ગાંધીજીની હશે. શ્રી મહાસભાને મા વિજય કચ્છી દશા ઓસવાળ પ્રકાશનું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46