________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t,
Speo,
ઉપશન અને ક્ષય
૨૦૦૮ ૦૦૦, ૦૦૦૦૦૦૦e, GES જ્યારે આ જીવે ચારિત્રગેડનીય કર્મનો વિનાશ કરવા માટે શ્રેણિ માંડે છે ત્યારે ઘણે ભાગે પ્રથમ ઉપશમણિ માંડે છે અને પછી ક્ષપકશ્રેણી જ્યારે આત્મબળ વધે ત્યારે માંડે છે. ઉપશમણિમાં મેડનીય કર્મને ઉપશમ થાય છે. બીજે કમને તો ઉપશમ થતા જ નથી. બાકીના ત્રણ ઘાતિકને ને મેહનીય મળી ૪ કર્મોનો ક્ષયોપશમ થાય છે. ચાર અઘાતિકને ક્ષપશમ પણ થતા નથી. ઘાતિ અદ્યાતિ મળી આઠે કર્મોનો ક્ષાયિક ભાવ થાય છે અને જ્યાં સુધી તેનો ક્ષય ન થાય ત્યાંસુધી આઠે કમ દયિક ભાવે વર્તતા હોય છે.
આ હકીકત તો પ્રસંગે લખી છે. આ લેખ લખવાનો હેતુ શારીરિક અને આત્મિક વ્યાધિના ઉદય પ્રસંગે પ્રથમ તેને ઉપશમ થાય છે અને પછી ક્ષય થાય છે તે બતાવવાનો છે. કેઈપણ શારીરિક વ્યાધિના ઉદય પ્રસંગે જ્યારે વૈદ અથવા ડોકટરને બોલાવવામાં આવે ત્યારે પ્રથમ તે વૈદ કે ડોકટર વ્યાધિને ઉપશમ કરવાનો પ્રયોગ શરૂ કરે છે કે જેથી વ્યાધિથી થતી વેદના વિગેરે શાંત થાય અને વ્યાધિ આગળ વધતો અટકે પ્રારંભમાં વ્યાધિનો ક્ષય કરવાને પ્રયત્ન કરતા નથી. પિતાના ઔષધવડે જ્યારે વ્યાધિની વેદના ઉપશમે, વ્યાધિવાળા મનુષ્યના ચિત્તને કાંઈક શાંતિ થાય, વેદ કે ટૅકટર ઉપર વિશ્વાસ બેસે ત્યારપછી તે વ્યાધિના ક્ષયને પ્રવેગ શરૂ કરે છે. ઉપશમ કરવાનું ખાસ કારણ વ્યાધિગ્રસ્ત મનુષ્યના ચિત્તને કાંઈક નિવૃત્તિ-શાંતિ કરવાનો છે અને તેને લગતા પ્રયોગ પિત તે વ્યાધિનો ક્ષય કરી શકશે એવી વેદ કે ડોકટરના મનમાં પ્રતીતિ થાય છે-દદીને તેની ઉપર વિશ્વાસ બેસે છે.
અન્યની છેતરપીંડી કરવી એ ખરાબ જ છે, પણ આત્મવંચના તો ભંડામાં મૂડી દંભ, કપટ અને લુચ્ચાઈ એના આવિર્ભાવ છે, પણ એનું મૂળ કાં તો લોભમાં અને છે: ભાગે અભિમાનમાં હોય છે. વંચક પ્રાણની પ્રગતિ ખલાસ થઈ જાય છે. પ્રસંગ . ત્યારે તદ્દન સરળ રહેવું, સાચી વાત એ રીતે કહેવી, નિર્ભેળ સત્ય કહેવું અને જીવ" ઉદા સમજવી એ કર્તવ્ય છે. પારકાને છેતરનારને પોટલે અંતે ધૂળ જ રહે છે છે. તો તને છેતરનાર તે પાસ્તવિક ને પરભાવ માં જીવે છે. એનામાં સ્વત્વે કે
T
esisither is one though, to deceive ourselves :
PET TS - . ( - - For Private And Personal Use Only