Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ભગવાન મહાવીરની દર પ્રતિજ્ઞા illlll કરેમિ ભંતેને ભાવથી અર્થ ભગવાન મહાવીરે પોતે સંસારની સંપૂર્ણ અસારતા સમજતા હતા. વળી તેમને જન્મથી ત્રણ નાના હતા તેમજ જેઓની સેવા કરવા માટે ઇન્દ્રો પણ હાજર રહેતા હતા છતાં આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેમને પૂરું લક્ષ હોવાથી, તેમજ બાહ્ય જે દશ્ય જડ વસ્તુઓ તેનાથી આત્મસિદ્ધિ બની શકવાની જ નથી તેમ સંસારમાં અવારનવાર વિચારી રહ્યા જ કરતા હતા, તેથી જ આ દઢ પ્રતિજ્ઞા તેમને કરવી પડી હતી. જગતનો જે કઈ સંબંધ છે તે બંધનરૂપ છે એમ તેઓ માનતા હતા. સ્વસ્થપણામાં તેઓશ્રીને જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવતા તેટલા જ પૂરતો ઉત્તર આપતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે જ્યાં સુધી આત્માની પૂર્ણ સિદ્ધિ થાય નહિ ત્યાં સુધી પને ઉપદેશ આપે તે વ્યર્થ છે, તેથી ઘોર તપસ્યા કરી સાડાબાર વર્ષ સુધીનો મહાન પરિષહ આત્મસિદ્ધિને અર્થે જ સહન કર્યો હતો. આત્મસિદ્ધિ થયા બાદ ઉપદેશ આપતાં તેઓશ્રીએ કોઈને આગ્રહ કરેલ ન હતો કારણ કે તેઓ જાણતા હતા કે ઉપદેશ આપવો એ મારી ફરજ છે પણ જગતના જીવોને પરાણે ગ્રહણ કરાવવું એ મારી ફરજ નથી, કારણ કે દરેક જીવાત્માઓ પિતાની કર્મ અનુસાર જ પ્રવૃત્તિ કરી શકે છે, જેથી અમુકનારે કરવું જ પડશે તેવો આગ્રહ કદી કર્યો નહોતે, તે દ્રઢ પ્રતિજ્ઞા ઉપરથી જણાઈ આવે છે. ભગવાન મહાવીર અનુત્તર વિમાનવાસી દેવેનું સુખ પણ અનિત્ય છે તેમ સ્વયં જાણતા હોવાથી તેઓ ઇંદ્રિ, કષાય અને મનના વિષયમાં અને તે સિવાય બાદ્ય વસ્તુઓમાં (જડમાં કે કદાપિ ચિત્તને રાખતા ન હતા. શરીર અસ્થિર છે અને કાર્ય મોટું કરવાનું છે જેથી તેઓ ઉપદેશદ્વારે જણાવતા હતા કે હે ગોતમ ! એક સમય પણ નકામે જવા ન દે, તેને આત્મકથાણને માગે વ્યય કરે, એ જ તેઓશ્રીનું લક્ષ હતું. વળી તેઓશ્રીને સત્યજ્ઞાન, આત્માની ઉદાસીનતા (રાગદ્વેષ રહિતપણું) એ તરફ જ લક્ષ હોવાથી અને પરપ્રવૃત્તિ એ મેહ છે એમ જાણપણું થવા જ વૈરાગ્યની ભાવના થઈ હતી. જગતની જેટલી દશ્યમાન વસ્તુ છે તે આત્મા નથી, તેઓની ઉપર દષ્ટિ રાખવી તે જડભાવ–પ્રભાવ છે અને તેનાથી કોઈ પણ મોક્ષે જઈ શકે નહિ. વળી આત્મતત્ત્વ શું છે તે તેને સારી રીતે જાણતા 5 અને તે એ કે-આત્મા બુદ્ધિથી. ઇદ્રિાધી, કે મનથી મેળવી શકાય તેમ ન આવી અંતરની કડી વિચારણાથી જ તેમણે કરેમિ ભંતેના પાડ ઉો ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46