Book Title: Jain Darshanno Karmwad Author(s): Khubchand Keshavlal Parekh Publisher: Laherchand Amichand Shah View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન માનવજીવનને સદાચારી બનાવવાનુ` કોઈ પશુ સુશિક્ષણ હાય તો કર્મવાદ જ છે. આજે એ જાતના શિક્ષણપ્રત્યે ઉપેક્ષાભાવ રાખી કેવળ પેટ ભરવાના કે વિલાસા પોષવાના જ શિક્ષણથી દેશના ઉદ્ધાર કરવાની આકાક્ષાં સેવનારા, મા ભૂલી રહ્યા છે. માટે કર્માંના સ્વરૂપને સારી રીતે સમજી, જીવનને સુસંસ્કારી બનાવવા માટે શ્રી જૈનદર્શનકથિત કર્માવિજ્ઞાનના અભ્યાસને જીવનમાં ઉતારવા જોઈ એ. કના અસ્તિત્વની સાબિતિ અંગે વિચાર કરીએ તો ખાદ્ય સાંસારિકજીવનમાં વત્તતી અનેક વિવિધતા ઉપરાંત ચૈતન્ય જગતમાં બનનારી વિવિધ ઘટનાઓનું પણ, કર્મી એ એક મેાટુ' નિમિત્ત છે. બાહ્ય અને આંતરિક વિવિધતા તે કર્માંના જ કારણે છે. કમપરમાણુઓ ન હોય, કબંધ ન હોય તેા આ બધી વિવિધતા હાઈ શકે જ નહિ. બધુંય સમાન જ હોય. બધા આત્માએ પોતાના સ્વભાવમાં જ સ્થિત હોય. ખાદ્ય અને અભ્યંતરપણે સર્વ આત્માઓની. સ્થિતિ સદાના માટે એક સરખી જ હોય. કોઈ પરિવત્તન જ ન હોય. કોઈ વૈવિધ્ય જ ન હોય. ભેદભાવ હોવાપણું – વિભાજન હોવાપણું જ, આ કર્મીના અસ્તિત્વની ઘણીમાટી સાબિતી છે. અધ્યાત્મના મૂળભૂત આધાર સ્વરૂપે આત્મા અને ક, એ બન્ને છે. અધ્યાત્મની સમગ્ર યોજના, સમગ્ર પરિકલ્પના, અને સમગ્ર વ્યવસ્થા, આત્માને કી મુક્ત કરવાના આધાર પર જ છે, જેનાથી મુક્ત બનવાનુ છે, તે કર્મ શું ચીજ છે? શામાંથી અને કેવી રીતે તૈયાર થાય છે? કાણુ તૈયાર કરે છે? જેમાંથી તૈયાર થાય છે, તે કાચા માલ કયાં અને કેવા સ્વરૂપે રહેલા છે ? આ કાચા માલમાંથી તૈયાર થતા કના સંબંધ, જીવની સાથે કયા કારણે થાય છે? કયારથી થતું આવ્યા છે? તે સંબધથી જીવ, સર્વથા અને સદ્દાના માટે કેવી રીતે મુક્ત ખની શકે ? કર્યું તે દ્રશ્ય છે કે અદ્રશ્યPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 500