Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ તા. ૨૬-૧૯૮૮ જૈન ] ઉપધાન તપ પ્રસંગનું સંભારણું. ગુરુભગવ તાના વિહારના સ્થાન માટે ઉપધાતતપની મંગળ આરાધના કરવનાર નિશ્રાદાતારમ પૂજ્ય આચાર્ય દેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજીને કામળી વહેરાવવાના લાભ પણ શ્રી સુમેરમજી બાફના—પરિવાર તરફથી મેળવી લાભ લઈ રહેલ છે. જેનાથી વિહારમાં એક સ્થાન પૂજ્ય ગુરુભગવંતેાની ભક્તિ માટે તૈયાર થનાર છે. મુંબઈ એ મારે જેનેાની વિશાળ વસતી ધરાવતુ' શહેર હાઈ મુંબઈમાં ણા મૈં જિનમંદિરા પૂજ્ય ગુરુ ભગવ`તાની મંગળ પ્રેરણાથી બનતા રહેલ છે. અને હજુ પણ નવા નવા વિસ્તારમાં જિનમંદિરા બનતા જાય છે-બનતા રહેશે. આજે જેમ જેને માટે જિનમદિર આવશ્યક છે તેમ જૈનત્વ ટકાવી રાખવા માટે પૂજ્ય ધર્મગુરુદેવાની જરૂરિયાત રહેશે. અને તે માટે ઉપાશ્રયાની પણુ એટલી જ જરૂરિયાત છે. તે માટે સ્થાનિક શ્રી સ ́ધના ઉદાર દેલ ભાવિકા દ્વારા ધીમે ધીમે જરૂરિયાત પૂરી થતી હોય છે પણુ...શ્રમણુ ભગવ ́તાને આઠમાસના ચાલુ વિહારમાં ઘણી જ અગવડ તે મુશ્કેલી અનુભવવી પડે છે. મુ*બઈ આવવા ાટે ભારે વિહારમાં મુશ્કેલી અનુભવવી પડે છે. ભીલાડથી દહાણુ સુધીના ૭૦ કિલોમીટરમાં લગભગ એકપણુ જેનાનુ ધર નથી કે સ્થાનની સુવિધા નથી. તે ગંભીર પ્રશ્ન તે અંગે પણ આ વખતે ઉપધાન વખતે પૂજય આચાર્ય દેવ શ્રી પદ્મસાગરસૂશ્વર દ્વારા ધ્યાન દેરતા શ્રી સ`ઘે યોગ્ય વિચાર કરેલ. [ ૮૫ શ્રી માતીશા રીલીઝચસ ટ્રસ્ટ તરફથી આ યાજનાનું નક્કી થતાં એક સદ્ગૃસ્થ તરફછી રૂા. ૧,૧૧,૧૧૧ની ઉદારતાભરી જાહેરાત થયેલ તેમજ શ્રી સથે પણ ઉપધાનના તપના નિષ્ઠાદાતા પરમપૂજ્ય આચાર્ય દેવશ્રીને ગુરુભક્તિ રૂપે કામળા-પહેરાવવાની ખેાલી પણ આવા ઉપયોગી કામાં વાપરવાનું નક્કી થતા કામળીની ખેાલી ભાવનાપૂર્વક વિશેષરૂપે થતાં માડી એવી રકમની ખાલી ખાલાયેલ અને તેના લાભ ઉપધાન તપના આયોજક શ્રી સુમેરમલજી મિશ્રીમલજી ખાફના પરિવાર તરફથી લઈને પૂજ્ય આચાય દૈવશ્રીને કામળી વહેારાયેલ. બહુમાન, ઉપધાન તપની મંગળ આરાધના પ્રસંગે દરેક આરાધકાનું આયોજક શ્રી સુમેરમલજી બાફના પરીવાર તરફથી પૂજાની ચાંદીની થાળી આપીતે અનુમેદનીય બહુમાન થયેલ તેમજ ઉપધાન તપના આરાધાની જુદી જુદી વિષિષ્ટ સેવા વાવનાર ડૉક્ટર, પીરસનાર મહિલામ`ડળા, શ્રી આત્મ વલ્લભ સેવા મ`ડળ શ્રી મુંબઈ જૈન સ્વય‘સેવક મંડળ, તથા રસાડાનું કા સભાળનાર શ્રી તારાચ'છનું નહેરમાં બહુમાન આ પ્રસ ંગે કરી તેમની સેવાની અનુમેહના કરાયેલ. કમ યાગ અને આતમ પામ્યા અજવાળુ મ'ગલ વિમેાચન કાર્યક્રમ-મુંબઈ ૫. પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી સુબોધસાગરસૂીશ્વરજી મ. સા. તથા આચાય શ્રી મનૈહરકીતિ સાગરસૂરીશ્વરજી મ. સા. ના શુભ આશીર્વાદથી શ્રી અરૂણૅાક્રય ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત * ક્રમ યાગ ' ( હિન્દી અનુવાદ) અને ‘આત્મ પામ્યા અજવાળુ' (ગણુધરવાદ-ગુજરાતી ) પુસ્તકને મોંગલ વિમોચન સમાઇ પ. પૂ. પ્રવચનકાર આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની સાંનિધ્યમાં મુળ ઈ–વાલકેશ્વર શ્રી ભાણુ અમીય’૬ પન્નાલાલ દેરાસરે તા. ૨૪-૧-૮૮ ના રાજ ઉજવવામાં આવ્યા. સંપાદન પૂ. આચાર્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મ. સા. એ સખત પરિશ્રમ દ્વારા કર્યુ` હતુ`. આ શુભ પ્રસ ંગે અધ્યક્ષપદ મહારાષ્ટ્ર હાઈકોટના ન્યાયમૂતિ શ્રી એમ. પી. કેનીયા, સિરાહીના મહારાજ કુમાર શ્રી રઘુવીરસિંહજી—અતિથિ વિશેષ તરીકે પધાર્યા. વિશષ્ટ્ર આમ ત્રિતામાં ડૉ. શ્રી તિતીત આર, કાંટાવાલા, ( સેાલીસીટર ).શ્રી ીપય ભાઈ એસ. ગાડી, શ્રી સુમેરમલજી માક્રુના, શ્રી જે. આર. શાહ અને શ્રી કિશનલાલજી શ્રીમાળી, પ્રા. રમણુલાલ સી. શાહે આ સમગ્ર સમારોહનું સચાલન કર્યું". આ સારાયે સમારેાહનું આયેાજન બાજી અમીચંદ પનાલાલ આદેશ્વરજી ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અરૂણૅક્રય ફ્રાઉન્ડેશન તથા અધ્યા મજ્ઞાન પ્રચારક મડળ (મુંબઈ) દ્વારા કરવામાં આવ્યું હતું', બુદ્ધિથી તતુ જ્ઞાન મેળવા, ધનના ઉપયાગ દાનમાં કરે, કાયાથી ત્યાગ કરો, શુદ્ધ આચાર પાળા અને છત્રમાને શાન્તિ થાય તેવું વચન માલા આ ચાર સાથે પાંચમા સગુણ આવે અભિરુચિ ઉ ચ (માક્ષની) હોવી જોઈએ. છે. આપણી • પદ્મસાગરસૂરી સૌજન્ય : સુરેશકુમાર સુમેરમલજી ખાફના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 188