________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
આત્મજ્ઞાનની દષ્ટિએ સમ્યગદર્શન તે બ્રહ્મા છે. કેવલજ્ઞાન તે વિષ્ણુ છે અને ચારિત્ર તે કર્મને ભય પમાડનાર રૂદ્રમહ દેવ છે. પદ્મ તે ષટ્રસ્થાન છે અને અપેક્ષાએ પક્કારકરૂપ તે આત્મામાં છે. અપેક્ષાએ આત્મગત અધ્યાત્મદષ્ટિએ તમે ગુણી રજોગુણ અને સવગુણવૃત્તિ તે આત્માની સાથે કમસંબંધવાળી ત્રણ પ્રકારની દેવીઓના રૂપકે તથા બ્રહ્માદિ ત્રણ દેવોના રૂપક તરીકે અવબેધવી. આત્મા ને કૃષ્ણ છે અને વૃત્તિ તે ગોપીઓ છે. આત્મા તે રામ અને પરિણતિ તે સીતા છે. આત્મામાં એ પ્રમાણે સર્વ દેવોની અને દેવીઓની ભાવનાનાં રૂપકે ઘટી શકે છે અને એમ અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિએ વેદે માંનું સર્વ સાર તત્ત્વ અપેક્ષાએ આત્મામાં ઉતરે છે, શ્રી મહાવીર સર્વશે અMા વમHI. આત્માને પરમાત્મા કહ્યો છે માટે જીવતા સર્વવેદો, આગમ, ઉપનિષદો, કુરાને, પુરાણ, બાઈબલે આદિ કરે અને શાસે, પુસ્ત છે જેમાંથી પ્રગટયાં, પ્રગટે છે અને પ્રગટશે તેને સાગર જીવતે આત્મા જ છે, આત્માને રાગદ્વેષરહિત કરતાં સર્વવેદો તે, આત્મજ્ઞાનનાં બિંદુઓ સમાન અનુ. ભવાશે, સર્વજ્ઞ મહાવીરદેવ કહે છે કે આત્માને ઓળખે. અમુક શારા દર્શન મારૂં છે એમ પકડીને બેસી રહેતા ભવને પાર આવશે નહીં. આત્માથી પૂર્ણ અનંતવેદો-આગમેન–શાસ્ત્રોને જ્ઞાનીઓએ જ્ઞાનયોગે પ્રગટાવ્યાં અને ભવિષ્યમાં પ્રગટાવશે. સૂર્યના હજારો કિરણના પ્રકાશની પેઠે આત્મામાંથી મતપથદર્શનણિયો નીકળે છે અને આત્મામાં કેવલજ્ઞાન થતાં આત્મામાં સમાઈ જાય છે. માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મધ્યાન ધરીને કેવલજ્ઞાન પ્રગટા. વવાની જરૂર છે. પ્રભુમહાવીરદેવ કેવલજ્ઞાની હતા, તેઓના પ્રકાશેલાં ચેરાશી, પિસ્તાલીશ આગ, કમરિવરૂપ, દેવલે કરવરૂપ, ચતુર્દશ ગુણથાનકસ્વરૂપ વગેરેનાં શાસ્ત્રો વાંચતાં તેમના સર્વશપણાને મથસ્થપુરૂષને ખ્યાલ આવી શકે તેમ છે. વેદ, ઉપનિષદો અને
For Private And Personal Use Only