________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭ બનાવ, ગરમાયા નો, જો માળવો પરમધ્યમ ईमणुजम्मो विजाणह ॥१॥ जो अन्नाणीकम्म-खवेइकोडिवरिसेहि, सोनाणीतिहिगुत्तो, खवेइउसासमित्तण ॥१॥ सारिसंवज्जकम्मेण अन्नाणीणयनाणीणं । दिहीपरिणामभेएण-भेओभवइअंतरो ॥१॥ આત્માને પરમાત્મા જે કરે છે તે મનુષ્ય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્ય જન્મને જાણ. અજ્ઞાની કેટિવર્ષ પર્યત તપ, જપ, વ્રત, ધર્મક્રિયાથી જે કર્મ ખપાવે છે તેટલાં કમ તે જ્ઞાની ખરેખર ત્રિગુણિએ ગુમ થઈને એક શ્વાસમાં ટાળે છે. જ્ઞાનીઓનું અને અજ્ઞાનીઓનું બાહ્યકર્મોથી તે સરખાપણું છે પણ જ્ઞાનષ્ટિએ પરિણામની અપેક્ષાએ જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભેદ છે. શાનીની સમ્યગુદૃષ્ટિ હોય છે ત્યારે અજ્ઞાનીની મિથ્યાષ્ટિ હેય છે. જ્ઞાનીના આશય–પરિણામ શુદ્ધ ઉચ્ચ અને સવળા હોય છે અને અજ્ઞાનીને અશુદ્ધની અવળા હેય છે, તે નિરપેક્ષદૃષ્ટિએ કર્મ કરે છે તેથી અજ્ઞાનીની ક્રિયાઓ મેટા ભાગે અનન્ય, વિષ અને ગરબાનુણાનમાં સમાય છે, સમજ્યા વિના ગાડરિયાપ્રવાહે અન્ય મનુષ્ય કરે તેમ પ્રવાહમાં તણાઈને ઉદેશવિના જે જે કર્મો કરવાં તે અનન્યકર્માનુષ્ઠાન છે. અજ્ઞાનયુક્ત યથાપ્રવૃત્તિકરણાગે અનેક જન્મમાં એવાં અનન્યકર્માનુષ્ઠાન કર્યો અને લેકે ચાલે તેમ વર્તવામાં આવ્યું પણ તેથી આત્માની આંતરિક જ્ઞાનાદિગુણેની શુદ્ધિ થઈ નહીં. મનુષ્યભવની ચક્રવર્તી આદિ પદવીઓનાં સુખ માટે જે જે ધર્મક્રિયા કર્મો, વ્રત, તપ જપ વગેરે કરવામાં આવે છે તે વિષ ક્રિયાઓ છે. મનુષ્યભવના ભેગેની પ્રાપ્તિ માટે પરમાત્માની, દેવદેવીઓની જે ઉપાસના કરવામાં આવે છે તે અવિધા યુક્ત વિષ ક્રિયા છે, તેથી વિષની પેઠે મનુષ્ય જન્મની હાનિ થાય છે અર્થાત મૃત્યુ થાય છે. સંસારમાં વારંવાર એવા મનુષ્યભવની પદવી સુખમેહ અવતારે લેઈ જન્મવું અને મરવું
For Private And Personal Use Only