Book Title: Ishavasyopanishad Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 344
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७१ તેની પ્રવૃત્તિયાનું પૂર્ણત્વજણાશે અને આત્મા શાંત આનંદમય પૂર્ણ છે એવા અનુભવ પ્રગટશે. પૂ ગની પૂર્ણતાની ક્ષયાપશમભાવે ઝાંખી થઈ છે અને તેથી આત્માની પૂર્ણતા વ્યક્ત કરવાનુ ધ્યેય પ્રગટયુ છે તેથી તે તરફ ઉપયોગ પ્રગટે છે અને બાહ્યજીવને જીવાય છે, વર્તાય છે. અપૂર્ણની દૃષ્ટિએ આસક્તિ છે, પૂર્ણની દૃષ્ટિએ તથા પૂર્ણની ભાવનાએ અનાસક્તિ છે. આત્માનું પૂર્ણત્વ આત્મામાં છે. જીતે: યિવાળાનિ, જુગે માળિ અનેA: // ગર વિÇઢાડઽમા, मति मन्यते ॥ प्रकृतिः कर्त्री पुरुषस्तु पुष्करपलाशवत् નિર્જ: પ્રકૃતિના તમેગુણ રગુણ અને સત્ત્વગુણવર્ડ કરાતાં કર્માને સર્વશઃ આત્મા અહંકારથી મૂઢ થૈ હું કર્તા છું એમ માને છે તે અજ્ઞાન છે. કમ તે પ્રકૃતિ છે. આઠ કમની ભાવપરિણતિ તે પ્રકૃતિના ગુણો છે. તેમાં હું કર્તા છું. ભક્તા ' ઇત્યાદિ પરિણતિ તે પ્રકૃતિ છે. વ્યવહારથી ક્રમનો કર્યાં કર્યાં છે. શુદ્ધ નિશ્ચયડે પ્રકૃતિના ગુણાના કર્યાં પ્રકૃતિ છે અને શુદ્ધ નિશ્ચયનયે આત્માના જ્ઞાનાદિચુણાના કર્તા આત્મા છે. રાગદ્વેષાદ્રિ તેજ દેહરુષ્ટિના કર્તા હર્તા છે અને આત્મારૂપ પુરૂષ છે તેતા પોતાના શુદ્ધદ્રવ્યાથિક્રસ્વભાવે કમલના પર્ણની પેઠે નિલે પ છે. પ્રકૃત્તિના ગુણકર્માના કર્યાં હું છું અને પ્રકૃતિ તેજ હુ છું એવી ભ્રાંતિ જેને છે તે અપૂર્ણ છે. પ્રકૃતિના ગુણક્રમેતામાં પૂર્ણતા અને અપૂર્ણતા નહીં કલ્પનાર તથા પ્રકૃતિના ગુણકર્માંમાં રાગ અગર ત્યાગની બુદ્ધિ નહીં કલ્પનાર તથા પ્રકૃતિમાં હુ' તુ'ની બુદ્ધિ નહીં. કલ્પનાર અને પ્રકૃતિના શુક્રમાંમાં તટસ્થ સાક્ષી તરીકે રહી આત્મામાં આત્માની પૂર્ણતા જોનાર એવા ગમે તે ગૃહી વા ત્યાગી ઢાય, શ્રી હાય, વા પુરૂષ હોય તા પણ તે શુદ્દાત્માપૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે. પ્રકૃતિના ગુણાના-દેડવાણી મન સુધી સંબંધ છે, તે મનવાણી કાયાની પ્રવૃત્તિમાં જે નિલેપ રહે છે તે પૂર્ણ છે, જેને કામ ભોગની ઇચ્છાએ નડતી નથી તે પૂર્ણ છે, જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360