________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મૈથુનથી સર્વથા મુક્ત રહેવા ખાસ અભ્યાસ કરવા, અતિ શેક ન કરવા, અતિ રાગ ન કરવા, કાર્યના પર દ્વેષ ન કરવા, પેશાબની હાજત ન રાકવી. વિષ્ટા કરવાની હાજત-ઇચ્છાને ન રાકવી, શરીર અતિ થાકી ન જાય એટલું ચાલવું, એટલુ બેલવું, આંખા વગેરે ઇન્દ્રિયાને અતિ પરિશ્રમ થાય એવી રીતે વાચનાદિ સર્વ પ્રવૃત્તિ ચાને વાપરવી, દિવસે ખાસ કારણ વિના ધવું નહિ, અતિ વાત પિત્ત કફ કરનારા પદાર્થોને ન ખાવા. તાઢ તાપ વગેરેથી શરીરનું રક્ષણ કરવું, અતિ ભાજત ન કરવું, અતિ મિષ્ટ પદાર્થો ન ખાવા, મનવાણી કાયાને દરરોજ યાગ્ય પરિશ્રમ આપવેશ એ પ્રમાણે વતાં શત વ જીવાય છે. હિંસા કરવાથી, જાડુ બોલવાથી, ચારી કરવાથી, તથા વ્યભિચારથી આયુષ્ય ધટે છે. અન્ય મતુકૈાની હાય ખરાબ દુવા લેવાથી આયુષ્ય ધટે છે. વીય અને રક્તના વિશેષ પ્રમાણમાં વ્યય થવાથી આયુષ્ય ધટે છે. પ્રાણવાયુ શ્વાસોચ્છવાસના રાધથી આયુષ્ય ઘટે છે. અતિ ભાસેવાસ લેવાથી આયુષ્ય ધટે છે. એકદમ હ્રદય પર આધાત થતાં હૃદયરા ગાગ્નિ પ્રગટ થવાથી આયુષ્યની વહેલી—શીઘ્ર સમાપ્તિ થાય છે. અન્ન આહાર જલના અભાવે તથા અતિ ક્ષુધાથી આયુષ્યના નાશ થાય છે અન્ય મનુષ્યાના અપરાધેા કરવાથી દેવગુરૂ ધની નિંદા ઢેલના ફરવાથી તથા સાધુ મહાત્માને અત્યંત સતાવ્યાથી આયુષ્ય ધટે છે. ગુરૂદ્રોહ, ગુરૂપર આળ ચઢાવવુ, સતીએ ને સતાવવી, બ્રહ્મચચના નિયમા તાડવા, અનેક મનુષ્યનુ ખૂરૂં કરવું, ધન પર અતિ લાબ અને તેવી પ્રવૃત્તિથી આયુષ્ય ધટે છે. અતિ મનન, અતિ શાસ્રાભ્યાસ કરવાથી આયુષ્ય ધટે છે. અતિ ક્રોધ અને અતિ ભયથી પ્રસગાપાત્ત એકદમ મરણ થાય છે. મહામારી વગેરે રાગેાના પ્રસંગે રાગ નિવારણ ઉપાયેા લેવાથી આયુષ્યના ધાત થતા નથી. રાગ્ય આહાર વિહાર વિચાર પ્રવૃત્તિએ પ્રવવાથી આયુષ્ય ઘટતું
For Private And Personal Use Only