Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 8
________________ ધર્મનું આરાધન કરવું જોઈએ એવી જે આજ્ઞા ફરમાવી છે, તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થશે. વળી તેઓ તિથિના ભેદને ભંગજાળ તરીકે ઓળખાવે છે, ત્યારે પૂછવાનું મન થાય છે કે શું એ કેઈને છેતરવા માટેની ભૂલભૂલામણી છે કે ધર્મનું આરાધન કરવાની એક પ્રકારની ગોઠવણ છે? આગળ તેઓ પાંચમને દિવસ ન પળાયો તે છઠ્ઠને દિવસ પાળવાનું જે વિધાન કરે છે, તે પણ એટલું જ ભ્રામક છે. એ રીતે જિનાજ્ઞાન ભંગ થાય છે; પર્વતિથિનું આરાધન કરવામાં શુભાયુષ્યને બંધ વગેરે જે હેતુએ કહેલા છે, તે સચવાતા નથી અને એક મનુષ્ય પાંચમને બદલે છ સંવત્સરી કરે અથવા અનુકૂળતા મુજબ સાતમ, આઠમ કે નામે સંવત્સરી કરે તે સકળ સંઘમાં ભંગાણ પડે અને એકવાક્યતા તૂટી જાય એ નિશ્ચિત છે. આ સંગમાં ઉપર્યુક્ત વચનેને કેઈપણ પ્રકારનું મહત્ત્વ શી રીતે આપી શકાય ? તાત્પર્ય કે તિથિચર્ચાનાં નિરાકરણને અત્યંત મહવનું માની તે માટે શક્ય પ્રયત્નો કરવા જ જોઈએ. નિરાકરણ માટેના જુદા જુદા માર્ગો. કેટલાક કહે છે કે તે માટે વિ. સં. ૧૯૦ માં અમદાવાદ ખાતે જેવું સાધુ સંમેલન યોજાયું હતું, તેવું જ બીજું સાધુસંમેલન જાવું જોઈએ અને તેના દ્વારા આ પ્રશ્નનું એગ્ય નિરાકરણ લાવવું જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40