Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 11
________________ આચાર્યોને એકત્ર કર્યો, તે આ સંબંધી કામકાજ કેવી પદ્ધતિએ ચાલશે? ઉત્તર : આ સંમેલનમાં એકત્ર થયેલા પૂ. આચાર્ય ભગવતે શાઅપાઠ તથા સુવિહિત પરંપરાને સામે રાખીને આ વિષયની ચર્ચા કરશે. તેમાં જરૂર પડતાં પાંચ દશ આગેવાન શ્રાવકેને સાથે રાખશે તથા વિશેષ જરૂર જણાતાં સંસ્કૃત ભાષાના ઉત્તમ વિદ્વાનોને સાથે રાખી તેમને પ્રામાણિક અભિપ્રાય લેવાશે, જેથી સકળ સંઘ એગ્ય આ ચર્ચાનું છેવટનું નિરાકરણ બહાર પાડવાનું સરળ બનશે. પ્રશ્ન : તમે આગેવાન આચાર્યોને એકત્ર કરવાની જના બતાવી તે ઠીક છે, પણ માને કે ભવિતવ્યતાના ચિગે તેમાંનું કંઈ બની શક્યું નહિ, તે આ પ્રશ્નને ઉકેલ આણવાને અન્ય કંઈ ઉપાય ખરો? ઉત્તર : જે એવું કંઈ ન બને તો આ પ્રશ્નને ઉકેલ લાવવા માટે અમને એક ઉપાય સૂઝે છે. તે એ કે દરેક આચાર્ય મહારાજે પોતપોતાની માન્યતાને યુક્તિ અને શાસ્ત્રાધાર સાથે લેખ લખી શ્રી આણંદજી કલ્યાણજી ની પેઢીને સોંપી દે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી એ દરેક લેખની નકલો તૈયાર કરાવી બધા આચાર્યોને મોકલે અને તેઓને એ સંબંધમાં જે જવાબ આપે છે તેને સ્વીકાર કરે. પછી એ બધા લેખે પિતાને ઉચ્ચ કક્ષાના લાગે તેવા ૨-૪ સમર્થ વિદ્વાને વંચાવી, એક નિર્ણય એ મેળવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40