Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 38
________________ ૩૮ [ ૩૫ ] શ્રી હીરપ્રશ્ન રૃ. ૪૫ માં પ્રશ્નઃ ' यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृद्धा वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदां षष्ठतपः क्व विधेयम् ? उत्तरम् - यदा चतुर्दश्यां कल्पो वाच्यते ...' इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्य नास्तीति यथारुचि तद्विधीयतामिति कोऽश्राग्रह ? ' । પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યાદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ કિવા પડવે કલ્પ વંચાય ત્યારે છઠ્ઠના તપ કયે દિવસે કરવા? ઉત્તર : જ્યારે ચૌદશે કે અમાવાસ્યાદિએ કલ્પ વહેંચાય ત્યારે છઠ્ઠું તપ કરવામાં દિવસનું નિયતપણું નથી. ઠીક લાગે તેમ કરો. એમાં આગ્રહ શા ? ” આની મતલબ એ છે કે પ્યુષણ અઠ્ઠાઈ જો અગિયારસથી બેસે તે તેરસ-ચૌદશે છઠ્ઠ કરવા. જો ખારસથી એસે તા ચાદશ--અમાસે કરવા. અને અમાવાસ્યાદિ તિથિ વૃદ્ધિમાં જો તેરસથી બેસે તે તેરસ- ચૌદશે કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40