________________
પ્રશ્ન : આ પ્રકારનાં આચાર્યોનાં સંમેલનમાં બધા આચાર્યો ભાગ લેશે, એમ તમે માને છે?
ઉત્તર : જે કુનેહથી કામ લેવામાં આવે તે બધા આગેવાન આચાર્યો તેમાં ભાગ લેશે, એમ અમારું માનવું છે.
પ્રશ્ન : માને કે એ વખતે કેઈ આચાર્યે સાફ ના પાડી તે? .
ઉત્તર : એવું બનવાને સંભવ નથી. અમદાવાદમાં દરેક આચાર્યના ખાસ ભકત શ્રાવકે છે, તે આ બાબતમાં ઘણા સહાયભૂત થઈ શકે એમ છે.
પ્રશ્ન : આગેવાન આચાર્યો વહેલામાં વહેલા ક્યારે મળી શકે?
ઉત્તર : હાલ તે ચાતુર્માસ ચાલુ છે, એટલે કે ઈ આચાર્ય વિહાર કરી શકે નહિ, પણ આસો માસ સુધીમાં આવું સંમેલન બોલાવવાનો નિર્ણય લેવાઈ જાય અને વિધિસરનાં આમંત્રણે અપાઈ જાય તે કાર્તિકી ચૌદશ પછી તે બધા આચાર્યો અનુકૂળતા મુજબ અમદાવાદ કે આવું સંમેલન ભરવાનું હોય તે ભણી વિહાર કરે અને એ રીતે ફાગણ માસી પહેલાં બધા આગેવાન આચાર્યો મળી શકે.
પ્રશ્ન : માને કે અમદાવાદના શ્રી સંઘે આગેવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com