________________
પરિશિષ્ટ તિથિ સંબંધમાં શાસ્ત્ર પ્રમાણે
[૧] ઉત્સર્ગ નિયમ उदयंभि जा तिहि सा पमाणमिअरीह कीरमाणीए। आणाभगऽणवत्था मिच्छत्तविराहणं पावे ॥
–શ્રાહવિધિઆરાધના માટે, સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણાય છે. (તે આખો દિવસ તે તિથિ આરાધ્ય કરાય છે.) એને છોડીને બીજી કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના દેષ લાગે છે.
. રિ અપવાદ નિયમ क्षये पूर्वा तिथि : कार्या, वृद्धौ कार्या तथोत्तरा।
– શ્રી ઉમાસ્વાતિપ્રષ. તિથિને ક્ષય હેય (અર્થાત્ સૂર્યોદયમાં ન હોય) તે પૂર્વની તિથિ આરાધ્ય કરવી અને વૃદ્ધિ હાય (બે સૂર્યોદયને સ્પર્શતી હોય) તે બીજી તિથિ કરવી.
[૩] जो तिथिनो क्षय होय तो पूर्वतिथिमें करणी, जो વૃજિ હવે તો ઉત્તરપિ પી. ( આમાં પૂર્વતિથિને ક્ષય કરવાનું નથી કહ્યું.)
–શ્રી સાગરાનંદસુરીશ્વરજીના ગુરુ શ્રી ઝવેરસાગરજી મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com