Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 29
________________ આરાધના માને છે? આ શંકાના ઉત્તરમાં, અમારે તે. ૫છીની કલ્યાણકતિથિ પડી હોય ત્યારે પૂર્વ કલ્યાણકતિથિમાં તે બને તિથિઓ હોવાની ઈષ્ટપત્તિ એ જ અમારો. ઉત્તર છે.? [ ૧૮ ]. . एवं क्षीणतिथावपि कार्य द्वयमद्य कृतवानहमित्यादयो' दृष्टान्ताः स्वयमूह्या: (સતરં): એ જ પ્રમાણે ક્ષીણતિથિ એટલે ભેગી થતી બે. પર્વતિથિના પ્રસંગે પણ “આજે મેં બે કાર્યો કર્યો ” ઇત્યાદિ દષ્ટાન્ત તમારે સ્વયં વિચારી લેવાં. શ્રી ધર્મસાગરજીનું આ લખાણ સ્પષ્ટ બતાવી આપે છે કે “આજે મેં બે કાર્યો કર્યાં એ દષ્ટાંતથી ક્ષય પ્રસંગે ચૌદશ પૂનમ આદિ અને પર્વતિથિઓની એક જ દિવસે આરાધના કરી લેવાય છે, પણ તેરશને ક્ષય નથી કરાતે. [૧૯]. તેરશ ચૌદશ ભેગાં કરાય તે ચૌદશનાં પચ્ચકખાણ. સવારથી શી રીતે થશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40