Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 27
________________ ૭ ચૌદશ ખન્ને તિથિએ સમાપ્ત થયેલી હાવાથી તરસેય છે. અને ચૌદશેય છે. [ ૧૭ ] एवं त्रुटिततिथिस युक्ता तिथिः कारणविशेषे ग्रुप-योगिनी भवन्त्यपि न पुनर्बलवत्कार्यं विहाय स्वकार्यस्यैवो બની’ એવી જ રીતે ક્ષીણુ તિથિયુત તિથિ કારણ વિશેષે ઉપચાગી બનવા છતાં અલવાન કાર્યને છેડી પેાતાનાં જ કાર્ય માટે તે ઉપયાગી બની શકે છે એવું નથી. ( અર્થાત્ કારણવિશેષે પતિથિને વ્યપદેશય કરાય છે અને અલવાન કાયમાં તેનેય સ્વીકાર કરાય છે. ) [ ૧૪ ] શ્રીસાગરજી મહારાજના ગુરુજી શ્રીઅવેરસાગરજી-એ પણ कम જુન મેહિ ઢળી' એમ કહ્યું છે. (નહિ કે એકમના ક્ષય. ) C [ ૧૫ ] -- ' नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेदअहो विचारचातुरी, यत स्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति । (ત॰ તરીતિની ) ખરતર તપાને પૂછે છે, “ પુનમના ક્ષયે તમે શુ કરશો ? ” તપાગચ્છીય કહે છે, “ એમ જો તમે પૂછતા. હા તા, વાહ ! તમારી વિચારતુરાઈ! કારણ કે ચૌદશના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40