Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 30
________________ * આનું સમાધાન શ્રી સિદ્ધચક વર્ષ ૪ અંક ૪. પૃ. -૯૫માં પૂ. શ્રી સાગરજી મહારાજે નીચે પ્રમાણે લખ્યું છે— ક્ષયને સ્થાને સૂર્યોદયવાળી તિથિ લેવી, એમ કઈ પણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના ક્ષય વખતે તે માત્ર તે પર્વતિથિને ભેગવટો જ લેવાય ને તેથી પૂર્વ તિથિ : જાથ એમ કહેવાય છે.” (આ લખાણ સૂચવે છે કે બે પૂનમ વખતે પહેલી પૂનમમાં ચિદશને ભેગવટ જ નથી, તેથી ત્યાં ચાદશ કરી શકાય જ નહિ.) [૨૦] (શ્રી પ્રવચન પરીક્ષા પૃ, ૪૧૨) त्रयोदश्यां द्वयोरपि तिथ्याः समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचकः स स्र्योदयः संपन्न एव। - તેરસે બંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી તેરસને સૂર્યોદય ચૌદશની પણ સમાપ્તિને સૂચવનાર થયો જ છે. (અર્થાત્ તેરશચૌદશ ભેગાં રહે છે.) ઉ. શ્રી ધર્મસાગરજી તત્ત્વતરંગિણે પૃ. ૬ માં– ननु कथं तानन्तरदिने भविष्यद्वर्ष कल्याणकतिथिदिने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40