Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 24
________________ ર૪ “જ” કારથી તેમ જ “ક્ષયે પૂર્વા વાક્યથી તિથિને ક્ષય કરે” અને “વૃદ્ધિ કરવી” એ અર્થ જેઓ ઉપજાવે છે, તેમના મતે તે પુનમને ક્ષય હોય ત્યારે પૂર્વની ચૌદશને જ ક્ષય મનાશે, પરંતુ પૂર્વતર એટલે કે તેનાથી એ પહેલાંની તેરસ તિથિને ક્ષય માની શકાશે નહિ અને વૃદ્ધિ હોય ત્યારે પછીની એટલે પુનમની વૃદ્ધિએ એકમ તિથિની જ વૃદ્ધિ માનવી પડશે. [૭] 'किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यમાનવાનું ! " (ત ત૦ પૃ. ૨) ભાવાર્થ : “પણ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ જ કહેવાય છે માટે. આથી સ્પષ્ટ જણાય છે કે –“પ્રાયચિત્તાદિ વિધિમાં ચાદશ કહેવાનું શ્રી ધર્મસાગરજીએ. ફરમાવ્યું છે, લૈકિક વિધિમાં તે ઉદયતિથિ તેરસ હોવાથી , તેને તેરસ જ કહેવાય. [૮] 'मह जइ कहवि न लब्भंति ताओ सुरुग्गमेण जु-ताओ। ता अवरविद्ध अवरा वि हुज्ज, न हु पुक्व तविद्धा ॥' (ત તે પૃ. ૩) ભાવાર્થ કે હવે જે કદાપિ સૂર્યોદયથી યુક્ત પર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40