Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 7
________________ મિથ્યાત્વી છે.” અથવા “એક પક્ષ અહિંસાને માનવાને આગ્રહ રાખે છે અને બીજે પક્ષ હિંસાને માનવાને આગ્રહ રાખે છે, માટે બંને મિથ્યાત્વી છે. અહીં જે એમ કહેવાને આશય હોય કે “ચેથ અથવા પાંચમનો આગ્રહ નહિ રાખનારા શુદ્ધ સમકિતી છે. તે પણ યથાર્થ નથી. કેમ કે જેમને ધમનું કઈ પણ પ્રકારનું આરાધન કરવું નથી તેમને ચોથ કે પાંચમને જરાએ આગ્રહ હેત નથી. એ મહાશયે લખે છે કે, “જ્ઞાની પુરુષોએ તિથિની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હેત તે આવશ્યક વિધિઓને નિયમ સચવાત નહિ.” એટલે સૂચિત થાય છે કે પતિથિની યોજના પ્રબ સમ. જણપૂર્વક થયેલી છે અને તેનાં આરાધન માટે એક દિવસ મુકરર હે જોઈએ એ વાત એમને પણ માન્ય છે, પરંતુ ત્યાર પછી તેઓ તરત જ જણાવે છે કે “આત્માર્થે તિથિની મર્યાદાને લાભ લેવો. બાકી તિથિબિથિને ભેદ મૂકી દે. એવી ભંગાળમાં પડવું નહિ.” ત્યારે આપણાં મનમાં પ્રશ્ન ઉઠે છે કે “આ તે કઈ જાતનું પ્રતિપાદન ?” જે પર્વતિથિની મર્યાદા જ્ઞાની પુરૂષોએ ખૂબ સમજણપૂર્વક આત્માર્થે કરેલી છે અને તે માટે કઈ એક ચોક્કસ દિવસ મુકરર હે જોઈએ તે “તિથિ-બિથિને ભેદ શા માટે મૂકી દે ? એવી સલાહ શા માટે અપાય છે? એ રીતે તે ધર્મારાધન માટે બધા દિવસે સરખા ગણતાં પર્વતિથિનું કઈ પણ માહાભ્ય રહેશે નહિ અને શાસ્ત્રકારોએ “તે દિવસે વિશેષ પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40