Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 5
________________ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે; જ્ઞાની પુરુષો તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચક્કસ દિવસનિયત ન કર્યો હોત તે આવશ્ય વિધિઓને નિયમ રહેત નહિ. આત્માથે તિથિની મર્યાદાને લાભ લે. બાકી તિથિબિથિને, ભેદ મૂકી દે. એવી કલ્પના કરવી નહિ. એવી ભંગાબમાં પડવું નહિં. * “કદાગ્રહ મૂકવા અર્થે તિથિઓ કરી છે, એને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણાની તિથિઓની ભ્રાંતિ ચાલે છે. તિથિએને વાંધો કાઢી તકરાર કરે છે. તે ક્ષે જવાને રસ્તા નથી. કવચિત્ પાંચમને દિવસ ન પળાયે અને છઠ્ઠ પાળે અને આત્મામાં કે મળતા હોય તે તે ફળવાન થાય, જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પિતાના હાથમાં છે. પિતાથી બને તેવું છે તે રેકતે નથી ને બીજી તિથિ આદિની ભળતી ફિકર કર્યું જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને મેહ કહ્યો છે, તે મેહ અટકાવવાનું છે. મોટું પાપ અજ્ઞાનનું છે.” આ શબ્દ સામાન્ય લોકોને કદાગ્રહ છેડવાની હિતશિક્ષા આપવા માટે ઠીક છે, પણ પરસ્પર વિસંવાદી અને શાસને સ્પષ્ટ અનાદર કરનારા હોવાથી સુજ્ઞ જનેને સ્વીકાર્ય થઈ શકે એવા નથી. કેઈ મીઠાઈ સ્વાદમાં ઘણી સુંદર હોય અને સુગંધથી મઘમઘતી હેય પણ વિષનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40