Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 6
________________ મિશ્રણવાળી હોય તે તેને ખાવાની ચેષ્ટા કેણ કરે? આઠમાદિ તિથિ માત્ર લીલોતરીનાં રક્ષણ અર્થે કહી નથી, પણ પિષધાદિ અનુષ્ઠાન, બહાચર્યનું પાલન, આરંભ ત્યાગ અને વિશેષ પ્રકારનું તપ કરવાને કહેલી છે. તે માટે જ શાસ્ત્રકારોએ પરે, રહા સંમ-અor -નવ વિલેણા એ શબ્દ ઉચ્ચારેલા છે. વળી એ લેખક મહાશયે ચેથ અને પાંચમની માન્યતાવાળાને સામસામાં પલ્લામાં બેસાડયા છે તે પણ ઉચિત નથી. સાચી હકીકત એ છે કે શ્રી કાલિકાચાર્યે પ્રતિષ્ઠાનપુરમાં પાંચમને બદલે ચોથની સંવસરી કરી ત્યારથી સકળ સંઘ ચેકની સંવત્સરી કરતે આવ્યું હતું, પણ વિક્રમની બારમી સદીમાં અંચલ વગેરે ગ૭વાળાઓએ પોતપોતાની માન્યતા સ્થાપિત કરવા માટે પાંચમને આગ્રહ કર્યો અને એ રીતે સકળસંઘમાં ચેાથની સંવત્સરી થતી હતી, તેમાં ભેદ પાડ્યો. પાછળથી મૂતિપૂજાના વિરોધનાં કારણે સ્થાનકવાસી સંપ્રદાય નીકળ્યો, તેણે પરાપૂર્વથી ચાલ્યો આવતે ઔદયિક તિથિને સિદ્ધાંત છેડી અસ્ત તિથિને સિદ્ધાંત સ્વીકાર્યો અને એ રીતે પાંચમની સંવત્સરી ચાલુ કરી, તેથી શ્રી સંઘમાં ચેથ અને પાંચમના બે પક્ષે પડ્યા. આ બંને પક્ષે પિતાની પ્રામાણિક માન્યતા મુજબ તિથિનું પ્રતિપાદન કરે અને તે પ્રમાણે વર્તવાને આગ્રહ રાખે છે તેને શું મિથ્યાત્વી સમજવા ? એ રીતે તે એમ પણ કહી શકાય કે એક પક્ષ ઇશ્વરને માનવાને આગ્રહ રાખે છે અને બીજો પક્ષ ઇશ્વરને નહિ માનવાને આગ્રહ રાખે છે, માટે બને સન વિરાધનાં આવતે કવિ અને એ રી: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40