Book Title: Gyan Vinod Author(s): Kanakvimal Muni Publisher: Muktivimal Jain Granthmala View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NR સમર્પણ UR છે પરમપૂજ્ય વિભાતે સ્મરણય: આબાલબ્રહ્મચારી વિદ્વજન વંદવંદનીય જૈનાગમપરિશીલનશાલી જૈનશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ કવિદિવાકર અનુગાચાર્ય પરમ- તારક ગુરૂદેવ શ્રીમદ્દ પંન્યાસ પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રંગવિમળજી મહારાજ સાહેબ ગણિવર્યના કરકમલમાં આપ ગુરૂદેવની અનહદ કૃપાથી મને જે સન્માર્ગ પ્રાપ્ત થયું છે તે માટે આપશ્રીને પરમ ત્રાણી છું અને તે ઋણમાંથી યત્કિંચિત્ મુક્ત થવા આ જ્ઞાન-વિનેદને પહેલે વિભાગ આપશ્રીના કરકમલમાં અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. આશા રાખું છું કે આ પુસ્તકને સહર્ષ ગ્રહણ કરી કૃતાર્થ કરશે એ જ અંતરની અભિલાષા. છે શાબિત: આપને બાલશિષ્ય મુનિ કનકના સાદર વંદન ! ! ! For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 83