Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav Author(s): Kanjiswami Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 4
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭ ૧૧૧ ૩૩ ૩૪ ૨૫ પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે. ર૬ “સ” અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે સમવાય આવી જાય છે. ઉદીરણા-સંક્રમણ વગેરેમાં પણ કમ બદ્ધપર્યાયનો નિયમ. ૨૯ દ્રવ્ય સત, પર્યાય પણ સત્. ૩) જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધું છે. ““તો જ્ઞાયક છું.'' ૩ર બધું ફેરવીને આ વાત સમજવી પડશે. કમબદ્ધ પરિણમતા જ્ઞાયકનું અકર્તાપણું. પુરુષાર્થનો મોટો પ્રશ્ન. ૩પ “જ્ઞાયક’ અને ‘કારક'. પ્રવચન બીજું ૩૬ જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્યો તેને જ ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ. ૩૭ સર્વશદેવને નહિ માનનાર. ૩૮ આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને પણ માનતો નથી. ૩૯ પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થ વાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય છે. ૪૦ “અનિયતનય” કે “અકાળનય' સાથે ક્રમબદ્ધપર્યાયનો વિરોધ નથી. ૪૧ જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય. ૪૨ હારના મોતીના દષ્ટાંતે ક્રમબદ્ધ પર્યાયની સમજણ અને જ્ઞાનને સમ્યફ કરવાની રીત. ૧૧ ૪૩ શાકભાવનું પરિણમ કરે તે જ ૧૨ સાચો શ્રોતા. જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી, સાધકને જ ક્રમબદ્ધ પર્યાયની ખરી શ્રદ્ધા છે. ૧૨ ૪૫ આ સમજે તો બધા ગોટા નીકળી જાય. વજભીંત જેવો નિર્ણય. કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે. નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અકર્તા છે. ૪૯ જ્ઞાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય. ૧૪ ૫૦ પર્યાયમાં અનન્યપણું હોવાથી, પર્યાય પલટતાં દ્રવ્ય પણ પલટે છે, ઘટીના નીચલા પડની જેમ તે સર્વથા કૂટસ્થ નથી. ૫૧ જીવનું સાચું જીવતર પર દષ્ટિ અનુસાર ક્રમબદ્ધપર્યાય થાય છે. ૧૫ પ૩ ‘ જ્ઞાયક’ના લક્ષ વગર એક પણ ન્યાય સાચો ન આવે પદાર્થનું પરિણમન વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ?' જીવ કે અજીવ બધાની પર્યાય ક્રમબદ્ધ છે, તેને જાણતો જ્ઞાની તો જ્ઞાતા ભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે પ૬ અજીવ પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે. સર્વે દ્રવ્યોમાં “અકાર્ય કારણશક્તિ.” પુદગલમાં કમબદ્ધપર્યાય હોવા છતાં ૫૯ ક્રમબદ્ધપર્યાય નહિ સમજનારની ૧૮ કેટલીક ભ્રમણાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 176