Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષાધ્યાત્મ જ્ઞાનદિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીને પુણ્ય પરીચય. મહાપુરૂષને ઉદ્દભવ હમેશાં જગતના કલ્યાણને અર્થેજ હેય છે. મહાત્માઓ જગતમાં ફેલાએલા અજ્ઞાન– હેમે--હિંસા-પાખંડ-અરાજના-ખોટી રૂઢીઓ વગેરે અનિષ્ટ અંધકારને પોતાના જ્ઞાનોપદેશ અને સારિત્ર વડે દૂર કરી સત્યજ્ઞાન ભાનુના પ્રકાશવડે પ્રકાશ પ્રકટાવી જગતને જાગૃત કરે છે. આવા આર્દશ મહાપુરૂષો પૈકી શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું ઉજવળ પરિપકારી જીવન યથામતિસાદર કરવાનું યોગ્ય સમજું છું. આ પૂજય મહામાને જન્મ વિદ્યાપુર-વિજાપુર ગામમાં સંવત ૧૯૩૦ ને માઘ વદી ચતુર્દશી-મહાશિવરાત્રિના પુણ્ય દિવસે થયે હતા. શ્રીમદ્દના પિતાશ્રી શિવજીભાઈ તથા માતુશ્રી અંબાબાઇ જગતમાં મનાતી સાતિએ પાટીદાર હતાં. મહાત્માશ્રીને પૂર્વાવસ્થામાં બે બંધુઓ અને બે બહેને હતાં. તેમના પૂર્વજો કુર્ણ ક્ષત્રિય હતા. તેમના પિતા ખેતીને ઉતમ ધંધે કરતા. પ્રભુ કૃપાએ તેમનું કુટુંબ સુખી હતું અને હાલ પણ સૂખી છે. મહાત્માશ્રીનું સંસારી નામ બેચરદાસ હતું. આ પૂર્વે પરિચિત બહેચરદાસ લગભગ સો ગુર્જર સંસ્કૃત-હિંદી ભાષાના મહા ગ્રંથના રચયિતા-સાગર ગ૭ ગગન દિનમણી અદ્દભુત જ્ઞાની, મહાકવી, પ્રખર વક્તા અને સમર્થ લેખક શ્રીમદ્દ પિત હશેચશે એમ તે વખતે કેણ કહી શકે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 248