________________
*. ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૭૫
પ્રશ્ન સમપ્રકૃતિના આપણા અનુભવને છે. મુનશીની કૃતિએ વાંચતાં જો આપણને તે પરાઈ લાગે અથવા તા તેમાંના ખડા ઉત્કૃત લાગે તેા તે મર્યાદા. જો સમગ્ર રચના એતદ્દેશીય વાતાવરણમાં પૂર્ણ ઔચિત્યપૂર્વક ગાઠવાઈ હાય, જો ઉદ્ધૃત અંશા, અનુકરણ કે અનુસરણુ પરાયાપણાને ત્યજીને આપણુપણાને પામ્યું હાય, જો કુશળ સ`શેાકેા જયાં સુધી શેાધી સરખાવીને પુરવાર ન કરી આપે ત્યાં સુધી ગુજરાતી વાચકને એમાં કશું પરાયાપણું ન અનુભવાય — બલકે તે પછી પણ તે કૃતિઓના આસ્વાદનમાં વિક્ષેપ ન આવે તા તે ‘પ્રભાવ'ને મર્યાદા ગણવા કે કેમ ? તેને ‘ઉડાંતરી' ગણવી કે આહાર્ય વસ્તુવિનિયોગ ગણવા? સાહિત્યમા, ઘણું બધું જેમ જીવન અને જગતમાંથી તેમ અન્ય કે પૂર્વ સાહિત્યમાંથી પણ સામગ્રીરૂપે, આહત થતું રહ્યું છે કચાંક સામગ્રીરૂપે, કથાંક સ્મૃતિસંસ્કાર રૂપે, કચાંક પ્રભાવરૂપે ને તે જ રીતે સાહિત્યમાંથી પ્રેરણા અને પ્રભાવ પણ પ્રાપ્ત થતાં જ રહ્યાં છે, જે કયાંક અનુકરણરૂપે, કયાંક અનુસર્જન રૂપે, કચાંક પુન:સર્જન રૂપે કે કયાંક અનુસરણરૂપે પ્રગટતાં જણાય છે.
-
વાર્તાકળામાં, મુનશીને આદર્શો અને વસ્તુ ને કારેક વિગતા પણ ડથમામાંથી મળ્યાં છે. પરંતુ તે વસ્તુસામગ્રીને એતદ્દેશીયતામાં પલટાવીને, નવા સંકલનમાં ‘નહિ સાંધા નહિ રેણુ' એવી રીતે આમેજ કરીને, એ રીતિના ખ્યાલને અનુસરવામાં પશુ આછી સર્જક-પ્રતિભાની અપેક્ષા નથી. અર્વાચીન સાહિત્યમાં લગભગ પ્રત્યેક પ્રકાર યુરોપીય સાહિત્યના પ્રભાવ નીચે જ પ્રગટતા રહ્યો છે. આવી ભૂમિકાએ, આયાત-તત્ત્વ સ ંપૂર્ણતઃ એગળી ન જાય અને આયાત આત્મસાત્ થઈ આપણા જ ઉન્મેષરૂપે પ્રગટતું ન થાય ~~ ટૂંકમાં ‘આયાત' આત્મસાત્ થઈને એતદ્દેશીય ન અની જાય ત્યાં સુધી વારવાર તેમાં તરદેશીયતાના સંસ્કારા, તે અનુસરણઅનુકરણ કે આહત સામગ્રીના અણુસાર જણાવાના જ. નવલકથા, નવલિકા, નાટકા, ઊર્મિકાવ્ય વગેરે સર્વક્ષેત્રે આમ જ જણાય છે. મુનશીમાં, સ ંશાધન કરતાં
આ પ્રેરણાપ્રભાવ, અને સામગ્રી-સંસ્કારા મહદ ંશે અસરકારક અને આહત જણાય છે, પરંતુ તે સૌને એકત્ર કરી નવા આકારમાં ઢાળવાની પુનઃટનપ્રક્રિયા અને તેનું નવા જ એતદ્દેશીય પર્યાયમાં સ્વરૂપાંતર કરવાની પ્રક્રિયામાં મુનશીનું સર્જકત્વ સક્રિય થયેલું જણાશે. રૂપાંતર કૌશલ જ માગે છે, સ્વરૂપાંતર સકતાની અપેક્ષા રાખે છે. નવા ચીલા શેાધનાર માદકની સહાયથી કેટલાક પંથ કાપે તેવી
આ પ્રવૃત્તિ છે. મુનશી માં ડયૂમાના પ્રભાવ વેરની વસૂલાત' અને ‘પાટણની પ્રભુતા' તથા ‘ગુજરાતનેા નાથ'માં કલમ સિદ્ધ થતાં ‘રાધિરાજ'માં ડયૂમારીતિનું અનુસરણુ ઓછું થયું જણાય છે પર ંતુ તેના સીધા પ્રભાવથી તે સંપૂર્ણ મુક્ત