Book Title: Gujarati Sahityano Itihas Part 04
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 654
________________ પરિષદ-પ્રકાશિત ગુજરાતી સાહિત્યને ઈતિહાસ સંપાદક ઉમાશંકર જોશી અનંતરાય રાવળ યશવન્ત શુકલ સહાયક સંપાદક ચિમનલાલ ત્રિવેદી ગ્રંથ ૧ (પ્ર. વર્ષ ૧૯૭૩) પહેલા ગ્રંથમાં ગુજરાતની ભૌલિક અને રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા, ગુજરાતી ભાષાને વિકાસ અને સાહિત્યિક પૂર્વપરંપરા ઉપરાંત ઈ. સ. ૧૧૫થી ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના પ્રાચીનકાળને આવરી લેવામાં આવ્યું છે. એમાં એ સમયના રાસ, ફાગુ, બારમાસી, છાપ, વિવાહલુ, છંદ, લૌકિક કથા, રૂપકગ્રન્થિ, માતૃકા આદિ સાહિત્યપ્રકારને પરિચય અને એમના વિકાસનું વિગતે નિરૂપણ થયું છે. એ કાલખંડના ગદ્યપ્રકારોને પણ આ ગ્રંથમાં સદષ્ટાંત પરિ ચય કરાવવામાં આવ્યો છે. પૃષ્ઠ સંખ્યા ૩૩૭] અપ્રાચ કિં. રૂ. ૪-૦૦

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658