Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 4
________________ વર્ષની સાહિત્ય-સમીક્ષા આપી શકાઈ હતી તે આ દસમા ભાગમાં દસ વર્ષની સાહિત્ય–સમીક્ષા આપી શકાઈ છે. અને એ રીતે સ્વ. હીરાલાલના ઉદ્દેશની પણ પૂતિ થતી રહી છે. આ ગ્રંથમાળાનું ભવિષ્ય માટે દિશા અને માર્ગનું સૂચન આ પુસ્તકના સંપાદકેએ કર્યું છે તે પ્રકાશક સંસ્થા એટલે ગુજરાત વિદ્યાસભાના સંચાલકે હવે પછીના ગ્રંથ બહાર પાડવા માટે લક્ષમાં રાખે એ ઈષ્ટ છે. બંને વિદ્વાનોએ આ દસમા ભાગ પાછળ લીધેલા શ્રમને માટે આભારની લાગણી વ્યક્ત કરતાં આનંદ થાય છે. વિદ્યાબહેન ૨. નીલકંઠ ભદ્ર, અમદાવાદ છે માના મંત્રી, તા. ૨૧-૮-૫ર ગુજરાત વિદ્યાસભા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 344