________________
વર્ષની સાહિત્ય-સમીક્ષા આપી શકાઈ હતી તે આ દસમા ભાગમાં દસ વર્ષની સાહિત્ય–સમીક્ષા આપી શકાઈ છે. અને એ રીતે સ્વ. હીરાલાલના ઉદ્દેશની પણ પૂતિ થતી રહી છે.
આ ગ્રંથમાળાનું ભવિષ્ય માટે દિશા અને માર્ગનું સૂચન આ પુસ્તકના સંપાદકેએ કર્યું છે તે પ્રકાશક સંસ્થા એટલે ગુજરાત વિદ્યાસભાના સંચાલકે હવે પછીના ગ્રંથ બહાર પાડવા માટે લક્ષમાં રાખે એ ઈષ્ટ છે.
બંને વિદ્વાનોએ આ દસમા ભાગ પાછળ લીધેલા શ્રમને માટે આભારની લાગણી વ્યક્ત કરતાં આનંદ થાય છે.
વિદ્યાબહેન ૨. નીલકંઠ ભદ્ર, અમદાવાદ છે
માના મંત્રી, તા. ૨૧-૮-૫ર
ગુજરાત વિદ્યાસભા