Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 84
________________ ૭૯ ગણિત કોયડા (૭૮). અહીં સાદી સમજ તો એવો ઉત્તર આપશે કે એક બાજુ ૨૦ ટકા નફો છે, બીજી બાજુ ૨૦ ટકા નુકસાન છે, એટલે હિસાબ સરભર થઈ ગયો. પણ હકીકત એવી નથી. આ વેપારમાં એ માણસને ૧૬૬ રૂ. ૬૭ પૈસાનું નુકસાન થયું છે. તે આ રીતે ? પહેલા સોદામાં ૨૦૦૦ રૂપિયે મોટર વેચતાં ૨૦ ટકા નફો થયો છે એટલે તેની મૂળ કિંમત ૧૬૬૬ રૂ. ૬૭ પૈસા હોવી જોઈએ. ૧૨૦ ટકાઃ ૧૦૦ટકા ઃ ૨૦૦૦ રૂપિયા. ૧૦૦ x ૨૦OO ૧૨૦ પ૦૦૦ [છેદ ઉડાડતાં આ રકમ આવે = ૧૬૬૬૩ રૂ. મૂળ કિમત આમાં ૨૦ ટકા નફાની રકમ ઉમેરીએ તો ૧૬૬૬૩ રૂ. મૂડ કિ. + ૩૩૩૩૩. નફો ૨૦૦૦ રૂપિયા વેચાણ કિંમત બીજા સોદામાં ૨૦૦૦ રૂપિયે મોટર વેચતાં ૨૦ ટકા નુકસાન થયું હતું. એટલે તેની મૂળ કિંમત ૨૫૦૦ રૂપિયા હોવી જોઈએ. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130