Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ ગણિત કોયડા ૧૯ ૨ દિવસવાળો. ૬ દિવસમાં કામ કરનારો ૧ દિવસમાં કામ કરે, ૩ દિવસમાં કામ કરનારો ૧ દિવસમાં કામ કરે, એટલે બંને મળીને 1 + 3 = ; કામ કરે. આથી તેણે ૨ દિવસવાળો મજૂર જ શોધેવો જોઈએ કે જે એક દિવસમાં બાકીનું ; કામ પૂરું કરે. (૧૫૪) પહેલા ખાનામાં ૩, બીજા ખાનામાં ૫, ત્રીજા ખાનામાં ૧૧, ચોથા ખાનામાં ૭. (૧૫૫) ૫૦૦ રૂપિયે. (૧૫) મનુએ રૂ. ૮, મુગટે રૂ. ૧૨, નાનુએ રૂ.૫ અને નવીને રૂ. ૨૦ બચાવ્યા હશે. આ રીતે ૮ + ૧૨ + ૫ + ૨૦ = રૂ. ૪૫ બચ્યા હશે. (૧૫૭) ઉતાવળી ચાલે પ કલાક, ધીમી ચાલે ૧ કલાક. મુંબઈથી સુરત વચ્ચે ૩૦ સ્ટેશનો થયાં અને દરેક સ્ટેશને ગાડી બબ્બે મિનિટ રોકાણી, એટલે ૩૦ x ૨ = 0 મિનિટ = ૧ કલાકનો સમય રોકાવામાં ગયો. હવે ૭ કલાકમાંથી ૧ કલાક રોકાવામાં ગયો, એટલે ગાડીએ ૧૭૦ માઈલનું અંતર ૬ કલાકમાં કાપ્યું. હવે જો ગાડી ૬ કલાક ઉતાવળી ચાલે ચાલી હોત તો કલાકના ૩૦ માઈલના હિસાબે ૧૮૦ માઈલ ચાલી હોત, પણ તે ૧૭૦ માઈલ ચાલી ગકો.-૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130