Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ ૧૧૮ ગતિ કેયડા વ એ ૯ ના ચાર ભાગ પાડતાં દરેક ભાગમાં ૨ બોર આવ્યાં અને ૧ બોર વધ્યું તે લીધું એટલે તેણે પણ ૩ લીધાં અને ૬ બાકી રહ્યાં. વરુ એ ના ચાર ભાગ પાડતાં દરેક ભાગમાં ૧ બોર આવ્યું તે લીધું અને વધ્યાં તે પણ લઈ લીધાં. આ રીતે તેની પાસે પણ ૩ બોર આવ્યાં અને ૩ વધ્યાં. તુ એ વધેલા ૩ બોર પોતાની પાસે રાખી લીધાં. આ રીતે તેઓ ઓછામાં ઓછાં ૧૨ બોર પાડી લાવ્યાં હશે. (૧૭૫). આમાં ૨૦૨૧ અને ૨૪૯૧માં સામાન્ય ગુણાકારની એક રકમ છે. તે જ બીજી બાજુના ગાડાંની સંખ્યા છે, એટલે તે બે રકમનો દેઢભાજક કાઢવો જોઈએ. ૨૦૨૧) ૨૪૯૧ (૧ ૪૭૮) ૨૦૨૧ (૪ ૧૪૧) ૪૭૦ (૩ ૨૦૨૧ ૧૮૮૦ ૪૨૩ ૪૭૦ ૧૪૧ આ રીતે ૪૭ દેઢભાજક આવ્યો. એટલે ૪૭ એ બીજી બાજુનાં ગાડાંની સંખ્યા. હવે પહેલી અને બીજી બાજુનાં ગાડાંનો ગુણાકાર ૨૦૨૧ થાય છે, તેથી ૨૦૨૧ : ૪૭ = ૪૩ તે પહેલી બાજુનાં ગાડાંની સંખ્યા હોવી જોઈએ, અને બીજી તથા ત્રીજી સંખ્યાનો ગુણાકાર ૨૪૯૧ થાય છે, તેથી ૨૪૯૧ : ૪૭ = પ૩ એ ત્રીજી બાજુની ગાડાંની સંખ્યા હોવી જોઈએ. તાત્પર્ય કે પહેલી બાજુ ૩, બીજી બાજુ ૪૭ અને ત્રીજી બાજુ પ૩ ગાડાં ઊભેલાં હતાં. ૪૭ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org


Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130