Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 122
________________ ગણિત કોયડા ૧૭ આ રીતે દરેકને ખરેખર નીચે પ્રમાણે કેરીઓ મળી : अ ब ૨૭ પહેલી વા૨ બીજી વાર क ૧૮ ८ ૮ ८ ૩૫ ૨૬: २० કુલ ૮૧. (૧૭૩) એ ૧૦૨૪ નો એ ૭૬૮નો આમાં અમુક સંખ્યાના ચા૨ સરખા ભાગ પાંચ વા૨ થાય છે, તેથી ચા૨ને ચારથી પાંચ વાર ગુણવા જોઈએ. ૪×૪×૪×૪×૪ = ૧૦૨૪. તેઓ ઓછામાં ઓછા આટલા રૂપિયા ચોરી લાવેલા હોવા જોઈએ. તેમાંથી ચોથો ભાગ ૨૫૬ લીધા, બાકી ૭૬૮ વધ્યા. ૬ ચોથો ભાગ ૧૯૨ લીધા, બાકી ૫૭૬ વધ્યા. ૢ એ ૫૭૬નો ચોથો ભાગ ૧૪૪ લીધા, બાકી ૪૩૨ વધ્યા. ૬ એ ૪૩૨નો ચોથો ભાગ ૧૦૮ લીધા, બાકી ૩૨૪ વધ્યા. આ ૩૨૪ રૂપિયા ચાર ભાગે વહેંચતા દરેકના ભાગે ૮૧ રૂ. આવ્યા. આથી દરેકને ખરેખ૨ નીચે પ્રમાણે મળ્યા ઃ अ ब क ड ૨૫૬ ૧૯૨ ૧૪૪ ૧૦૮ પહેલી વા૨ બીજીવાર ૮૧ ૮૧ ૮૧ ૮૧ ૩૩૭ ૨૭૩ ૨૨૫ ૧૮૯ (૧૭૪) ૧૨ બો૨. તેની વહેંચણી આ પ્રમાણે થઈ : ઞ એ ચોથા ભાગે ૩ બો૨ લીધાં. બાકી ૯ રહ્યાં. Jain Educationa International ૧૨ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130