Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 120
________________ ગતિ કોયડા ૧૧૫ (૧૬૮) લેમ્પનો ભાવ રૂ. ૧-૨-૩ પાઈ છે. એટલે કુલ ૨૧૯ પાઈનો છે અને ટોપીનો ભાવ રૂ.૦૧૪-૬ પાઈ એટલે ૧૭૪ પાઈનો છે. એટલે લેમ્પવાળો ૧૭૪ લેમ્પ આપે અને ટોપીવાળો ૨૧૯ ટોપીઓ આપે તો બદલો સરખો થાય. (૧૯) ૪૦ નારંગીઓ. પહેલા ચોરે ૪૦ નારંગીઓમાંથી અર્ધી લીધી, એટલે ૨૦ લીધી અને તેમાંથી ૧૦ પાછી આપી, એટલે કાછિયણ પાસેથી ૧૦ નારંગીઓ ઓછી થઈ અને ૩૦ નારંગીઓ બાકી રહી બીજા ચોરે ૩૦ નારંગીઓમાંથી ત્રીજો ભાગ લીધો, એટલે ૧૦ નારંગીઓ લીધી અને તેમાંથી ૨ પાછી આપી, એટલે ૮ નારંગીઓ ઓછી થઈ અને કાછિયણ પાસે ૨૨ નારંગીઓ બાકી રહી. ત્રીજા ચોરે ૨૨ નારંગીઓમાંથી અર્ધો ભાગ લીધો, એટલે ૧૧ લીધી અને એક પછી આપી, એટલે ૧૦ નારંગીઓ ઓછી થઈ અને કાછિયણ પાસે ૧૨ નારંગીઓ બાકી રહી. (૧૭૦) : ૩ અને ૩૮.૬૩ + ૩૮ = ૧૦૧. ૬૩ – ૨૮ = ૨૫ (૧૭૧) ૧૫. અહીં અજ્ઞાત ભ્રમરસમુદાય માટે ૧ ધારો. તેનો ૨૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130