Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 112
________________ ગણિત કોયડા (૧૪૬) શ્રીમતી કબાડીની વાર્ષિક આવક રૂ. ૧૮૦૦ હોવી જોઈએ. તેનો ૧ ભાગ એટલે ૬૦૦ રૂ. ભાડા તથા ટેક્સમાં 3 વપરાયાં. ભાગ એટલે ૯૦૦ રૂપિયા અનાજ, ફળ, શાક વગેરેમાં વપરાયા અને ૧ ભાગ એટલે ૨૦૦ રૂપિયા e કપડાંલત્તાં આદિમાં વ૫રાયા. આ રીતે ૬૦૦ + ૯૦૦ ૧૭૦૦ રૂપિયા વપ૨ાયા અને ૧૦૦ રૂ. + ૨૦૦ બાકી રહ્યા. - ૧૦૭ (૧૪૭) ૩ એક નોકરે ૧૧ માઈલ ચાલ્યા પછી તે ટૂંક ગૃહસ્થને આપી દેવી, જે બાકીના ૨૨ માઈલ લઈ જાય. બીજા નોકરે ૨૨ માઈલ ચાલ્યા પછી પહેલા નોકરને આપવી. જે બાકીના ૧૩ માઈલ લે. એટલે પ્રથમના ૧૧ તથા પાછળના ૧૧ મળી ર માઈલ થાય. આ રીતે ત્રણેયને ૧૩ માઈલ ઊંચકવાની આવે. 3 (૧૪૮) આ ઉત્તર સહેલાઈથી મેળવી શકાય એવો છે. ધારો કે તે ગામનું અંત૨ ૫ માઈલ હોય તો જતી વખતે ૧ કલાક લાગે અને વળતી વખતે ૩ માઈલની ઝડપ હોવાથી ૧ કલાક ૪૦ મિનિટ લાગે. આ રીતે ૧ + ૧૩ = ૯ કલાક લાગે - 3 3 ત્યારે ૫ માઈલનું અંતર હોય તો ૭ કલાક લાગે ત્યારે એટલું અંતર હોય ? અહીં સાદી ત્રિરાશી માંડવાથી જવાબ આવી જાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130