Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 110
________________ ગણિત કોયડા ૧૦૫ (૧૪૦) ૨૦. તેના ૬૦ ટકા એટલે ૧૨ ગણિતના છે + ૨ જીવશાસ્ત્રનાં છે. એ રીતે ૧૪ પુસ્તક થયાં. બાકી રહ્યાં છે. તેમાં ૩ પદાર્થશાસ્ત્રનાં છે, એટલે કે ૪ પદાર્થશાસ્ત્રનાં છે અને 1 રસાયણશાસ્ત્રનાં છે, એટલે કે ૨ ૨સાયણશાસ્ત્રનાં છે. આ રીતે ૧૨ + ૨ + ૪ + ૨ = ૨૦ પુસ્તકો હોવાં જોઈએ. (૧૪૧) નાગજી ઠક્કરે રૂ. ૧–૪૦ પૈસાનાં ડઝનના ભાવે જમરૂખ ખરીદ્યાં હશે. આ રીતે ૭-૦ રૂપિયાનાં ૬૦ નંગ આવ્યાં. વેચનારે ૧–૫૦ પૈસાનો ભાવ કહ્યો હશે. જો આ ભાવે તેમણે ૭ રૂપિયાનાં જામફળ ખરીદ્યા હોત તો પs આવત, એટલે કે તેને ૧૦ પૈસાનો ભાવ ઘટતાં ૪ જામફળ વધારે મળ્યાં છે. (૧૪૨) : ઝવેરીએ પડકાંની વહેચણી નીચે મુજબ કરી હતી? પહેલા છોકરાને નં. –૧–૧૪–૨૦-૨૬-૩ર-૩૮-૪ બીજા છોકરાને . – ૨-૮-૨૧-૨૭–૩૩-૩૯-૪૫ ત્રીજા છોકરાને નં. –૩–૯–૧૫-૨૮-૩૪-૪૦-૪૬ ચોથા છોકરાને નં –૪–૧૦–૧૬-૨૨-૩પ-૪૧-૪૭ પાંચમા છોકરાને નં.-પ-૧૧-૧૭–૨૩–૨૯-૪૨-૪૮ છઠ્ઠા છોકરાને નં. - ૬-૧૨–૧૮-૨૪-૩૦-૩૬-૪૯ સાતમા છોકરાને નં.-૭–૧૩–૧૯-૨પ-૩૧-૩૭–૪૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130