Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 115
________________ ૧૧૦ ગણિત કોયડા છે, એટલે અમુક વખતે ધીમી પણ ચાલી, એ નિશ્ચિત છે. હવે એક કલાક ધીમી ચાલે તો ૧૦ માઈલનું અંતર ઓછું કપાય, તેથી અહી ૧ કલાક ધીમી ચાલે ચાલેલી છે. તેણે ૧ કલાક ધીમી ચાલે તાં ૨૦ માઈલ કાપ્યાં અને ૫ કલાક ઉતાવળી ચાલે જતાં ૩૦ x ૫ = ૧૫૦ માઈલ કાપ્યાં. આ રીતે ૨૦+ ૧૫૦ = ૧૭૦ માઈલ કાપ્યાં. (૧૫૮) પૂજારીઓ પાસે રૂ. ૪-૫૦ પૈસા અને સેવકો પાસે રૂ. ૭-૦૮ પૈસા હશે. તેમાંથી દરેક પૂજારીએ ૦-૨૫ પૈસા. સેવકને આપ્યા અને દરેક સેવકે ૦–૩૭ પૈસા પૂજારીને આપ્યા. આથી બંને પાસે સરખા પૈસા થઈ ગયા. પૂજારી પાસે રૂ. ૪૫૦ સેવકને આપ્યા ૩ ૪ ૨૫ = ૦ – ૭પ પૈસા ૩ – ૭પ બાકી રહ્યા. સેવકો પાસે ૭ – ૦૮ ૯ × ૩૭ = ૩ – ૩૩ પૈસા ૩ – ૭પ બાકી રહ્યા. . (૧૫૯). ચોથા અને પાંચમા ટોપલાની કેરીઓ ૩૦ છે, એટલે પહેલા, બીજા અને ત્રીજાની મળીને ૭૦ હોવી જોઈએ. તેમાં પહેલા અને બીજાની મળીને પપ છે, તો ત્રીજાની ૧૫ હોવી જોઈએ અને બીજાની અને ત્રીજાની એટલે પંદર મળીને ૩૪ છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130