Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 90
________________ ગણિત કોયડા થી શરૂ કરીને ૩ સુધી, ર૩ થી સુધી, 1 થી જ સુધી અને ત્યાંથી ૩ સુધી લીટી દોરતાં શરત પૂરી થાય છે. (૮૭) એ માણસ ફેબ્રુઆરીની ૨૯મી તારીખે જન્મ્યો હશે. ૬૦ વર્ષમાં ફેબ્રુઆરીની ૨૯મી તારીખ ૧૫ વાર જ આવે છે, કારણ કે તે માત્ર લીપઇયરમાં જ આવે છે અને લિપઇયર ત્રણ સામાન્ય વર્ષો પસાર થયા પછી આવે છે. (૮૮) ૬૦૦ માઈલ. ૩૦૦ જતાં અને ૩૦૦ આવતાં જતી વખતે હોડી કલાકના ૨૦ માઈલની ઝડપે ચાલે, એટલે ૧૫ કલાક લાગે અને વળતી વખતે ૧૫ માઈલની ઝડપે ચાલે, એટલે ૨૦ કલાક લાગે. આ રીતે વળતી વખતે પ કલાક વધારે લાગે. (૮૯) પ પાસા કે જેના પર બધા મળીને ૩૦ અક્ષરો હોય તે ૬૨૦, ૪૪૮, ૪૦૧, ૭૩૫, ૨પ૯, ૪૩૯, ૩૬૦, ૦૦૦ જુદી જુદી રીતે ગોઠવી શકાય. હવે એક માણસ એક સેકન્ડમાં એક રીતે ગોઠવે તો ૧,૯૬૭, ૪૨૮, ૯૭૫, ૮૭૯, ૧૨૦ વર્ષ જાય અને દુનિયાના ૧૦,૦૦,૦૦,૦૦૦ દશ ક્રોડ માણસો કામે લાગે તોપણ તેમને ૧૦,૯૩,૦૧૬ દશ લાખ ત્રાણું હજાર ને સોળ વર્ષ જોઈએ. (૯૦) સભાસદોની સંખ્યા ૩૧૧ અને લવાજમ રૂ.પ-૦–૭ પાઈ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130