________________
૧૦૧
ગણિત કોયડા
(૧૩૧). આ કોયડો સહેલાઈથી ઉકેલી શકાય તેવો છે. ૧ વિઝણાની કિંમત ૨ દર્પણ અને ૩ કંકાવટી જેટલી છે, એટલે ૨ વીંઝણાની કિંમત ૪ દર્પણ અને ૬ કંકાવટી જેટલી થઈ. આનો અર્થ એ થયો કે ૪ રૂપિયામાં ૨ વીંઝણા આવ્યા અને ૪ રૂપિયામાં બાકીની વસ્તુઓ આવી. ૪ રૂપિયામાં ૨ વીઝણા આવ્યા એટલે ૧ વીઝણાની કિમત. ૨ રૂપિયા થઈ. હવે ૨ દપર્ણની કિંમત ૩ કંકાવટી જેટલી છે, એટલે ૪ દર્પણની કિંમત ૬ કંકાવટી જેટલી થઈ. આ રીતે અર્ધી કિંમતમાં દર્પણ આવ્યાં અને અર્ધી કિંમતમાં કંકાવટીઓ આવી. અર્ધી કિંમત એટલે ૨ રૂપિયામાં ૪ દર્પણ આવ્યાં; તેથી દર્પણનો ભાવ ૦-૫૦ પૈસા થયો અને ૨ રૂપિયામાં ૬ દર્પણ આવ્યાં, તેથી દર્પણનો ભાવ ૩૩. પૈસા થયો.
(૧૩૨) પહેલા પાસે ૪ ચપ્પ, બીજા પાસે ૪ સૂડી, ત્રીજા પાસે ૪ કાતર અને ચોથા પાસે ૪ પાકીટો હતાં. તેમણે એકેક નંગની ફેરબદલી કરી, એટલે દરેક પાસે ૧ ચપ્પ, ૧ સૂડી, ૧ કાતર અને ૧ પાકીટ થયું. તે દરેક નંગ ૧ રૂપિયા લેખે વેચતાં દરેકને ૪–૪ રૂપિયા મળ્યા.
(૧૩૩) રૂ. ૭-૨૦ પૈસાનો. તે આ રીતે ૫૦ પૈસા
૫૦૦ ગ્રામ ખાંડ ૪૦ પૈસા ૫૦૦ ગ્રામ ગોળ ૯૦ પૈસામાં ૧૦૦ ગ્રામ માલ આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org