Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ગણિત કોયડા (૨૭) એવી બે સંખ્યાઓ કઈ છે કે જેની વચ્ચે નું ચિહ્ન મૂકીએ કે ઝનું ચિહ્ન મૂકીએ તોપણ પરિણામ સરખું આવે? (૨૮) પ + પ લખીએ તો ૧૦ થાય; પ ૪ પ લખીએ તો ૨૫ થાય; અથવા બે પાંચડાને સાથે લખી નાખીએ તો પપ થાય. પરંતુ બે વાર ૫ લખીને પરિણામ ૩૧૨૫ લાવો. (૨૯) પપ ના બે સરખા ભાગ પાડો તો પરિણામ શું આવે? ભાગમાં અપૂર્ણાક ન આવવો જોઈએ. (૩૦) નીચે પ્રમાણે ૧૦ સિક્કા મેજ પર પડેલા છે. હવે તે સિક્કામાંથી એક એક સિક્કો લઈને બીજા પર ચડાવવાનો છે, પણ તેમાં શરત એટલી છે કે ઓછામાં ઓછો ૧ સિક્કો કુદાવવો જોઈએ. કેવી રીતે કુદાવશો? ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ (૩૧) ત્રણ જુગારીઓ ૨૦ રૂપિયા લઈને રમવા બેઠા. હવે રમતના અંતે પહેલા જુગારી પાસે એટલા રૂપિયા રહ્યા કે જો બીજા કરતાં ૨ રૂપિયા વધારે હોય તો તેના કરતાં બમણા થાત અને બીજા પાસે એટલા રૂપિયા રહ્યા કે ત્રીજા કરતાં ૨ રૂપિયા વધારે હોત તો તેના કરતાં બમણા થાત. તો દરેક પાસે કેટલા રૂપિયા રહ્યા હશે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130