Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ગણિત કોયડા (૨૧). બે ચોગડે જ તો તમે ઘણી વાર લખ્યું હશે, પણ હવે ચાર ચોગડે ૪૪ લખો. અલબત્ત, તેમાં ગણિતની સંજ્ઞાઓ વાપરવાની છૂટ છે. (૨૨) ચાર આંકડાની એવી કઈ રકમ છે કે જેને ઊંધેથી વાંચીએ તોપણ એ જ વંચાય અને જેના આંકડાનો સરવાળો ૧૬ થતો હોય. (૨૩) પાંચ ચોગડા એવી રીતે લખો કે જેનું પરિણામ જ આવે. (૨૪) ત્રણ એકસરખા અંકોનો ઉપયોગ કરીને ૨૪ પરિણામ લાવવું હોય તો સ્વાભાવિક રીતે જ તમે ૮+૮+ ૮ લખશો; પરંતુ એવા બીજા ત્રણ સમાન અંકોનો ઉપયોગ કરીને પરિણામ ૨૪ લાવો. (૨૫) ૧૦+ ૧૦+ ૧૦નો સરવાળો ૩૦ આવે છે. પણ તેમાં ૬ અંકો છે અને તે બે પ્રકારના છે. જ્યારે માત્ર ત્રણ અંકો અને તે પણ એકસરખા લખીને ૩૦ લાવી શકશો? (૨૬) બે આંકડા વડે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ લખી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130