________________
ગણિત કોયડા
(૨૧). બે ચોગડે જ તો તમે ઘણી વાર લખ્યું હશે, પણ હવે ચાર ચોગડે ૪૪ લખો. અલબત્ત, તેમાં ગણિતની સંજ્ઞાઓ વાપરવાની છૂટ છે.
(૨૨) ચાર આંકડાની એવી કઈ રકમ છે કે જેને ઊંધેથી વાંચીએ તોપણ એ જ વંચાય અને જેના આંકડાનો સરવાળો ૧૬ થતો હોય.
(૨૩)
પાંચ ચોગડા એવી રીતે લખો કે જેનું પરિણામ જ આવે.
(૨૪) ત્રણ એકસરખા અંકોનો ઉપયોગ કરીને ૨૪ પરિણામ લાવવું હોય તો સ્વાભાવિક રીતે જ તમે ૮+૮+ ૮ લખશો; પરંતુ એવા બીજા ત્રણ સમાન અંકોનો ઉપયોગ કરીને પરિણામ ૨૪ લાવો.
(૨૫) ૧૦+ ૧૦+ ૧૦નો સરવાળો ૩૦ આવે છે. પણ તેમાં ૬ અંકો છે અને તે બે પ્રકારના છે. જ્યારે માત્ર ત્રણ અંકો અને તે પણ એકસરખા લખીને ૩૦ લાવી શકશો?
(૨૬) બે આંકડા વડે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ લખી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org