Book Title: Drusti Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 3
________________ $IGIgોજી પરિશ્રમ આજના યુગનો. માનવી સેંકડો તણાવ વચ્ચે જીવી રહ્યો છે દિશા - દશાની ખબર નથી ને દોડેજ જાય છે આવી પરિસ્થિતીમાં સાચી રીતે, હળવાશા અને આનંદથી જીવન જીવવાની અનેક દષ્ટિકોણ આ “દષ્ટિ''નામના પુસ્તકમાં બતાવવામાં આવી છે. ધ્યાનથી વાંચી જીવનને સાચી દિશા તરફ વાળીશું તો લેખકશ્રીનો. પરિશ્રમ સફળ બનશે તેવું હું માનું છું. - ભાવનાશીલ જીનેશ - નીશી, બોરીવલી - પાલનપુર નિવાસી શ્રી લલીતભાઈ બચુભાઈ મહેતા, વાલકેશ્વર શ્રીમતી રમીલાબેન હસમુખભાઈ ઝવેરી, બોરીવલી - શ્રીમતી ઈન્દુમતી જયંતિલાલ ખંધાર, અંધેરી - ભરત ગોડાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 97