Book Title: Dravyanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ શ્રેન્થમાલાના અાધે પ્રે૨કો - ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ. નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષઢપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા, ત્યાં રરવામાં જ પૂજ્યશ્રી ઠપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉ૫જૂ થયો. તે સમયે ભાવિ પત્થીને રાખંડી બાંધી, બહેન બનાવી દિક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાળી થયા, પ્રભાવશાળી થયા. તેમના અારો મોતી જેવા હતા. આજે પૂણ તેમની લખેલી બબીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તેમળી પરંપરામાં ઘણા ઉHધા તપસ્વી-જ્ઞાળી સંતો થયા. આવા મહાન પુષ્પો આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે. cોમાં જ પૂજ્ય ગુદેવશ્રી ફcૉહચંદજી મ. હતા. જેમની 60 વર્ષની ઉંમરમાં પણ વધી ઇન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આરાન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુભાઈ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો. તેમના રાશિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈ૬ - જૈવિર) આવતા હતા. એવા પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમૂળેિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખં, મોટા, પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિનાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણ-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું છે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થશાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના. - વિનયમુનિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 758