________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૨
4 “શુદ્ઘનય એક જ છે તેથી તે સત્યાર્થ અને ભૂતાર્થ છે.” “આબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સ્વયમેવ અનુભવમાં આવે છે.” આચાર્યદેવે આમાં ક્યાંય નયનો પ્રયોગ કર્યો જ નથી. તે ભગવાન આત્મા કેવો છે? “સદાય વિજ્ઞાનઘન સ્વભાવી છે.” “ઉપયોગમાં ઉપયોગ છે” તે પણ સ્વાભાવિક સ્વભાવ છે. અર્થાત્ જ્ઞાન સ્વભાવથી જ સ્વભાવ સિદ્ધ આત્માને જાણે છે. વાહ રે! વાહ! નિરપેક્ષ સ્વભાવ તો ખરેખર અનુભવીઓના અનુભવમાં જ સ્થિત છે.
વળી જેમ સિદ્ધાંતમાં સ્વભાવ દર્શાવ્યો છે તેમ ક્યાંક ક્યાંય દૃષ્ટાંતમાં પણ સ્વભાવ ઝળકે છે. “ ૧૦ શંખ સ્વભાવથી જ શ્વેત છે.” જિનવાણીમાં રહેલા કોહીનૂરના હીરા જેને સ્વભાવચક્ષુ પ્રાપ્ત થાય છે તેને મળે છે. પરંતુ જેમનું હૃદય માત્ર નયજ્ઞાનખંડખંડજ્ઞાનથી જ વિમોહિત છે તેને માટે ૫૨મ..... ૫૨મ કરુણા કરીને આચાર્ય દેવ કહે
૪ ૧૧
છે: "अयम् आत्मा नयक्षण खण्डयमानः सद्यः प्रणश्यति. આ જીવ વસ્તુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા અનેક વિકલ્પરૂપ અનેક લોચન તેમના દ્વારા અનેકરૂપ જોવામાં આવતી થકી (સંઘ: પ્રતિ) ખંડખંડરૂપ થઈને મૂળથી શોધી જડતી નથી. અર્થાત્ નાશ પામે છે.
(૫) જિનાગમમાં પ્રતિપાદિત પર્યાય સ્વભાવઃ
૧૨.
૫
સંતોના વચનો દુર્લભ અને દુર્ગમ્ય છે; તેનું માપ અજ્ઞાનીની મતિ કેવી રીતે માપી શકે? તેથી તો કહ્યું છે કે; પાણીના શીત-ઉષ્ણતાનું માપ આંગળીથી નહીં નીકળે! પણ “ સ્વભાવગ્રાહીજ્ઞાનથી જ” તેનું માપ નીકળશે. જે દિવ્ય ધ્વનિમાં આવ્યું છે તે કુંદ પ્રભુ કહે છે. “નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણતાં સમ્યગ્દર્શન થાય છે.” નવ તત્ત્વોને “થવા યોગ્ય થાય છે.” તેમ પર્યાય સ્વભાવને નિરપેક્ષ જાણ. પર્યાયને જાણવામાં ભૂલ રહી જશે તો પણ સમ્યક્ દર્શન નહીં થાય. આ પર્યાય સ્વભાવ પણ અંતરંગમાં મૂર્તિમંત કરવા જેવો છે. સત્ અહેતુક એક જ્ઞપ્તિ જેનો સ્વભાવ છે” “ “પર્યાય તેના ષટ્કા૨કથી ” તેની “ “જન્મક્ષણે ” થાય છે. “જૈક્ષણિક ઉપાદાન ” નિરપેક્ષ જ હોય.
૯ ૧૪
૮
૫. સ. સાર ગાથા -૬
૭. સ. સાર ગાથા-૧૭-૧૮
૯. સ. સાર ગાથા-૧૮૧ થી ૧૮૩
૧૧. કળશટીકા-૨૭૦ કળશ
૧૩. સ. સાર ગાથા-૧૩
૧૫. શ્રી પંચાસ્તિકાય ૬૨ ગાથા
૧૭. શ્રી સ. સાર જયસેન આ. ૧૦૨ ગાથા
૬. સ. સારે ગાથા-૧૧
૮. સ. સાથે ગાથા-૭૨
૧૦. કળશટીકા-૧૫૦ કળશ ૧૨. કળશટીકા-૬૦ કળશ
૧૪. સ. સાર ૨૦૦ ગાથા
૧૬– શ્રી પ્ર. સા૨ ૧૦૨ ગાથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com